gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મામલે મધરાતે જીવલેણ હુમલો કરવાના ઇરાદે ટોળું ત્રાટક્યું | mob at…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
કાલાવડના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મામલે મધરાતે જીવલેણ હુમલો કરવાના ઇરાદે ટોળું ત્રાટક્યું | mob at…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મુદ્દે ભારે તણાવ અને હુમલાની ઘટના સામે આવી છે. યુવક અને યુવતી ઘરેથી સાથે જતા રહેવાના મનદુખમાં કેટલાક શખ્સો 7 જેટલી ગાડીઓમાં ધસી આવી સતીયા ગામમાં હુલ્લડ મચાવી હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

ફરિયાદી મથુરભાઈ લાલજીભાઈ માલા (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના કુટુંબી મહેશભાઈ મોહનભાઈ ગરચરને વીરવાવ ગામની ઋષિકાબેન સાથે પ્રેમ સંબંધ હતો અને બંને પોતપોતાના ઘરેથી સાથે જતા રહ્યા હતા. આ મુદ્દે સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જ્યાં ચર્ચા દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી સર્જાઈ હતી.

ફરિયાદ મુજબ, બાદમાં રાત્રિના સમયે આરોપી ભરતભાઈ કરણાભાઈ ઝાપડાએ ફોન કરી ધમકી આપી હતી કે “અમે લોકો ગામમાં આવીએ છીએ, તૈયાર રહેજો.” ત્યારબાદ મધરાત્રિએ સફેદ બ્રેઝા, વેન, સ્કોર્પિયો, બોલેરો, આઈ-ટ્વેન્ટી અને સ્વિફ્ટ સહિતની સાત જેટલી ગાડીઓમાં આશરે પંદરથી વીસ લોકો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા સાથે ગામમાં ઘૂસી આવ્યા હતા. ટોળાએ ગામમાં બેફામ ગાળો બોલી લોકોના ઘરના દરવાજા ખખડાવ્યા હતા અને લોકોને બહાર નીકળવા ધમકાવ્યા હતા. થોડા સમય બાદ ટોળું ફરી પરત આવ્યું હતું. દરમિયાન ફરિયાદીની બહેન કુંજલબેને ગાળો બોલવાની ના પાડતા આરોપી ભરતભાઈ ઝાપડાએ લોખંડના પાઈપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચવા જતા પાઈપ કપાળ ઉપર વાગતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પ્રથમ કાલાવડ સરકારી દવાખાને અને ત્યારબાદ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ઘટના દરમિયાન પોલીસની ગાડી આવતી દેખાતા હુમલાખોરો ગાડીઓ મૂકી ફરાર થઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે સ્થળ પરથી બે ગાડીઓ કબ્જે લીધી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે હુલ્લડ, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી તેમજ હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
જામનગરના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયર ચોરીના બે ગુન્હાઓ નોંધાયા | 2 …

જામનગરના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયર ચોરીના બે ગુન્હાઓ નોંધાયા | 2 ...

છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- ‘અતિ ઉત્સાહમ…

છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- 'અતિ ઉત્સાહમ...

આણંદ નજીક અડાસ પાસે બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Two Dead Th…

આણંદ નજીક અડાસ પાસે બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Two Dead Th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee…

જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee…

2 months ago
જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાક. જનરલને પ્રવેશ કરતા અટકાવાયા

જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાક. જનરલને પ્રવેશ કરતા અટકાવાયા

5 months ago
વડોદરાના મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ | 23 yea…

વડોદરાના મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ | 23 yea…

10 months ago
જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા | Hydr…

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા | Hydr…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News