gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rainfall: રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હવે વધુ પ્રબળ બની છે અને મેઘરાજાએ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ કરી દીધી છે. ગઈકાલે મોડી રાતથી લઈને આજે (19મી જૂન) વહેલી સવાર સુધીમાં પંચમહાલ, છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 6 કલાકમાં જ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરતાં 46 તાલુકામાં મેઘમહેર વરસાવી હતી. 

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા 2 - image

પંચમહાલના હાલોલ અને શહેરા-ગોધરામાં જબરદસ્ત વરસાદ 

પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં હાલોલમાં સૌથી વધુ અંદાજે 4 ઇંચ અને શહેરા તાલુકામાં મોડી રાતથી સવાર સુધીમાં 3 ઇંચ ઉપરાંત ભારે વરસાદ નોંધાયો છે. જ્યારે ગોધરામાં મોડી રાતથી સવાર સુધીમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે 

ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. શહેરના ભુરાવાવ, બામરોલી રોડ સહિત અનેક આંતરિક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પંચમહાલના કાલોલમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીના ચાર કલાકના સમયગાળામાં 2.52 ઈંચ, ગોધરામાં 2.48 ઈંચ, મોરવા (હડફ) માં 1.81 ઈંચ અને ઘોઘંબામાં 1.69 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં 

બીજી બાજુ સૌથી વધુ વરસાદ અત્યાર સુધીના ચાર કલાકના સમયાગાળમાં ખેડાના ગળતેશ્વર તાલુકામાં 2.91 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

છોટા ઉદેપુરમાં પવન સાથે ધીમીધારે વરસાદ

છોટા ઉદેપુર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના મુખ્ય બજાર, કસ્બા વિસ્તાર, રાજપુત ફળિયા તેમજ એસટી ડેપો સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે વરસાદ તૂટી પડવાના કારણે શાક માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી, જેનાથી વહેલી સવારના જનજીવન પર થોડી અસર થઈ હતી. બીજી તરફ બોડેલી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચાચક, ઢોકલીયા, ઝાખરપુરા, માંકની, જબુગામ અને કકરોલિયા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

જાફરાબાદમાં વરસાદી માહોલ

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. જાફરાબાદના દરિયાઈ કાંઠા પંથકના ગામોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જાફરાબાદ પંથકના હેમાળ, કડિયાળી, વઢેરા અને બાબરકોટ સહિતના ગામોમાં વહેલી સવારે વરસાદ પડ્યા બાદ ફરી વરસાદી માહોલ બંધાયો હતો. અહીં પડી રહેલા ધીમીધારના વરસાદના કારણે અસહ્ય બફારાથી મુક્તિ મળી છે અને ખેડૂતો આગામી વાવણીના આયોજનમાં વ્યસ્ત બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: ...

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ 'દિશા' આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan...

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો | Gujarat S…

શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો | Gujarat S…

1 month ago
CBSE ધો.10-12ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ જાહેર, 15 જુલાઈથી યોજાશે એક્ઝામ

CBSE ધો.10-12ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ જાહેર, 15 જુલાઈથી યોજાશે એક્ઝામ

1 year ago
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન …

પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન …

10 months ago
સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત | Congress MLA arrested in bett…

સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત | Congress MLA arrested in bett…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News