gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

G METRO NEWS by G METRO NEWS
June 26, 2026
in GUJARAT
0 0
0
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગીર સોમનાથ:
ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ગીર સોમનાથ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રહેલા રસિક ચાવડા (આર.સી.) ની ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે.

શ્રી રસિક ચાવડા વર્તમાનમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે પણ ખૂબ જ પ્રશંસનીય સેવાઓ આપી રહ્યા છે. તેમની સંગઠનાત્મક કુશળતા અને જનસેવાની ભાવનાને ધ્યાને રાખીને પક્ષના મોવડીમંડળ દ્વારા આ નવી અને મહત્વની જવાબદારી સોંપાઈ છે.

નવનિયુક્ત મહામંત્રી શ્રી રસિક ચાવડા વર્ષોથી અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સક્રિયપણે જોડાયેલા છે. ગરીબ અને વંચિત વર્ગના બાળકોના શિક્ષણ માટે, તેમજ સમાજના કલ્યાણ અને ઉત્થાન માટે તેમણે પાયાનું કામ કર્યું છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે તેઓ સતત ગુજરાતભરમાં સામાજિક એકતા અને શિક્ષણના પ્રસાર માટે કાર્યશીલ રહ્યા છે, જેનો લાભ હવે ભાજપ સંગઠનને પણ મળશે.

નવનિયુક્ત મહામંત્રી શ્રી રસિક ચાવડા (આર.સી.) નો સંકલ્પ
નિયુક્તિ બાદ ખુશી વ્યક્ત કરતા શ્રી રસિક ચાવડાએ જણાવ્યું હતું કે:
“ભાજપના શીર્ષસ્થ નેતૃત્વએ મારા પર મૂકેલા વિશ્વાસ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે સંગઠનનો જે અનુભવ મને મળ્યો છે તેનો ઉપયોગ હવે હું ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાને વધુ મજબૂત કરવા માટે કરીશ. સરકારની દરેક જનકલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના અને બક્ષીપંચ વર્ગના લોકો સુધી પહોંચે તે જ મારો મુખ્ય સંકલ્પ રહેશે .

તેમની આ મહત્વની નિમણૂકના સમાચાર મળતા જ ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદ્દેદારો, બક્ષીપંચ મોરચાના કાર્યકરો, વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ અખિલ ભારતીય કોળી સમાજના સ્નેહીજનો તરફથી તેમને રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અવિરત શુભેચ્છાઓ મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf...

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ - મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો | India Ma…

વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો | India Ma…

4 months ago
વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 35 લાખ કર્મચારી ડિજિટલી કામ કરશે

વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 35 લાખ કર્મચારી ડિજિટલી કામ કરશે

1 year ago
સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

1 month ago
ફાસ્ટ ટેગ, LPG થી પાન મસાલા સુધી… આજથી 5 મોટા ફેરફાર, લોકોના ખિસ્સા પર વધશે ભાર | Five Key Changes…

ફાસ્ટ ટેગ, LPG થી પાન મસાલા સુધી… આજથી 5 મોટા ફેરફાર, લોકોના ખિસ્સા પર વધશે ભાર | Five Key Changes…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News