gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ: અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન, હવામાન વિભાગની આગાહી | Summ…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ: અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન, હવામાન વિભાગની આગાહી | Summ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heatwave Gujarat: શિયાળાની વિદાય બાદ હવે ગુજરાતમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર જનજીવન પર જોવા મળશે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર અને નિષ્ણાતો દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

તાપમાનમાં સ્થિર વધારો

છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી અઠવાડિયા દરમિયાન તાપમાન ઉંચા સ્તરે સ્થિર રહેશે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ વધુ અનુભવાશે.

આ પણ વાંચો: દ્વારકામાં જામ્યો હોળીની માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

આ વર્ષે ચોમાસું સારૂ રહેશે

હવામાન વિભાગે માર્ચમાં ગરમી વધતા વરસાદ સારો રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનામાં કચ્છ અને દ્વારકામાં રહેશે ઉકળાટ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. આ ઉપરાંત રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારૂ શહેવાની શક્યતા છે. 

આરોગ્ય અને સાવચેતી

•શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પાણી, છાશ, લીંબુ શરબત અથવા ઓઆરએસ (ORS) લેતા રહેવું.

•હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા જેથી ગરમી સામે રક્ષણ મળે.

•સવારના 11થી બપોરના 4 વાગ્યા સુધીના તીવ્ર તાપમાનમાં બિનજરૂરી બહાર જવાનું ટાળવું. જો બહાર જવું અનિવાર્ય હોય, તો માથું ઢાંકીને રાખવું.

•વૃદ્ધો અને બાળકોમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ઝડપથી થઈ શકે છે, તેથી તેમની ખાસ સંભાળ રાખવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…
GUJARAT

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

June 23, 2026
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…
GUJARAT

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

June 23, 2026
Next Post
એક બે નહીં પણ 20મી વખત પરીક્ષા આપી અને સીએની ડિગ્રી મેળવી | Vadodara : vandana ahuja cleared ca fina…

એક બે નહીં પણ 20મી વખત પરીક્ષા આપી અને સીએની ડિગ્રી મેળવી | Vadodara : vandana ahuja cleared ca fina...

સીએ ફાઈનલનું પરિણામ જાહેર, પહેલી વખત વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં | CA final results de…

સીએ ફાઈનલનું પરિણામ જાહેર, પહેલી વખત વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં | CA final results de...

દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ…

દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ | N…

મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ | N…

2 months ago
ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની 110 જગ્યા ખાલી પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીં, સરકારે નથી આપી રહી મંજ…

ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની 110 જગ્યા ખાલી પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીં, સરકારે નથી આપી રહી મંજ…

8 months ago
નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ

6 months ago
રાજકોટની હચમચાવતી ઘટના : ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત | man d…

રાજકોટની હચમચાવતી ઘટના : ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત | man d…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News