gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ | Silver Price C…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in Business
0 0
0
ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ | Silver Price C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવમાં 1.95 લાખનો કડાકો બોલી જતાં 1980નો રેકોર્ડ તૂટી ગયો છે. 29 જાન્યુઆરીએ MCX પર ચાંદીનો ભાવ 4.20 લાખ રૂપિયાના ઐતિહાસિક ટોચે પહોંચી ગયો હતો. જોકે કોઈને ખબર ન હતી કે, માત્ર 70થી 80 કલાકમાં ચાંદીનો ભાવ જમીન પર આવી જશે. માત્ર ચાર દિવસથી પણ ઓછા સમયમાં તેની કિંમતમાં 46 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ચાંદીના ભાવમાં કડાકો 1980થી પણ ભયંકર

તાજેતરમાં ચાંદીના ભાવમાં 1.95 લાખના કડાકોએ 1980ની યાદ અપાવી દીધી છે. તે વખતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીની કિંમતો જબરદસ્ત ધરાશાઈ થઈ હતી. તે વખતે ચાંદીની કિંમતો માત્ર પાંચ મહિનામાં ટોચ પરથી 70 ટકા નીચે પછડાઈ હતી. તાજેતરમાં ભાવ 46 ટકાથી વધુ નીચે આવી ગયો છે, ત્યારે આવી સ્થિતિ 1980માં પણ જોવા મળી નથી.

ચાંદીનો ભાવ 1.25 લાખ થઈ જશે?

આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, આખરે ચાંદીની કિંમતો કેટલી ઘટી જશે? શું ચાંદીનો ભાવ 1980ની જેમ 70 ટકા ઘટી જશે? જો આવું થશે તો ચાંદીનો ભાવ 1.25 લાખ રૂપિયા પર આવવાની સંભાવના છે, જ્યારે બીજીતરફ આવું થવું પણ મુશ્કેલ છે. નિષ્ણાંતોના મતે, ચાંદીની કિંમતો 2 લાખની નીચે આવી જવાના ચાર મુખ્ય કારણો છે.

(1) ગોલ્ડ-સિલ્વર રેશિયોમાં વધારો

(2) ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ન કરવો

(3) ડૉલર ઈન્ડેક્સમાં વધારો થવો

(4) વૈશ્વિક સ્તરે દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય તણાવમાં શાંતિ આવવી

આજે ચાંદીના ભાવમાં 41,000ની ઉથલ-પાથલ

ચાંદીના ભાવમાં આજે પણ ધરખમ ઘટાડો થયો છે. MCX પર બપોરે 4.30 કલાકે ભાવ 2.50 લાખ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે ભાવ 2,65,652 લાખ પર બંધ થયો હતો. જ્યારે આજે દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂપિયા 2,67,501 પર પહોંચીને નીચે રૂપિયા 2,25,805 પર નોંધાયો છે. એટલે કે દિવસ દરમિયાન ભાવમાં રૂપિયા 41,696ની ઉથલ-પાથલ જોવા મળી છે.

ભાવ કેમ ગગડ્યા ?

જાણકારોના મતે ચાંદીની કિંમતો ઘટવા પાછળનું મોટું કારણ ગોલ્ડ-સિલ્વર રેશિયો છે. વર્તમાન સમયમાં રેશિયો 61ના લેવલની પાર પહોંચી ગયો છે. જ્યારે ગત થોડા દિવસોમાં રેશિયોમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો છે. રેશિયો 70ના લેવલ પર જવાની સંભાવના છે. જો થોડા દિવસોમાં આવુ થશે તો MCX પર ચાંદીની કિંમતો બે લાખ રૂપિયાની નીચે આવી શકે છે. ફેડ રિઝર્વની બેઠકમાં સંકેત મળ્યા છે કે, સામાન્ય લોકોએ વ્યાજ દરમાં ઘટાડા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. ત્યારે આની અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી શકે છે. જો તે વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે તો ભાવમાં ઘટાડો આવી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…
Business

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

May 9, 2026
Next Post
ગઢડા: પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓનો હુમલો, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કરુણ મોત, પરિવારનો આક…

ગઢડા: પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓનો હુમલો, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કરુણ મોત, પરિવારનો આક...

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફાર, તમામ તાલુકાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક | Ahmedabad Di…

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફાર, તમામ તાલુકાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક | Ahmedabad Di...

સુરેન્દ્રનગર: પાટડીના ખેરવામાં બુટલેગરનો આંતક, વાહનોને અડફેટે લેતા 3 મહિલાને ઈજા, સ્થાનિકોમાં રોષ | …

સુરેન્દ્રનગર: પાટડીના ખેરવામાં બુટલેગરનો આંતક, વાહનોને અડફેટે લેતા 3 મહિલાને ઈજા, સ્થાનિકોમાં રોષ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

3 months ago
મિત્રએ છરીના ઘા મારતા બે યુવકો લોહી લુહાણ | Ruemon sarafo ra tonong non ewe pioing non Civil mwirin …

મિત્રએ છરીના ઘા મારતા બે યુવકો લોહી લુહાણ | Ruemon sarafo ra tonong non ewe pioing non Civil mwirin …

6 months ago
ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાંખશે? ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા | /zero tariff on u…

ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાંખશે? ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા | /zero tariff on u…

12 months ago
મ.પ્રદેશમાં ચાર બાળકોના જન્મની દુર્લભ ઘટના ટ્રેજડીમાં પરિણમી | Rare birth of four children in Madhya…

મ.પ્રદેશમાં ચાર બાળકોના જન્મની દુર્લભ ઘટના ટ્રેજડીમાં પરિણમી | Rare birth of four children in Madhya…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News