gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છ વર્ષની બાળકીની જાતીય સતામણી કરનારા ૮૦ વર્ષના વૃદ્ધને ત્રણ વર્ષની સજા | 80 year old man sentenced t…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
છ વર્ષની બાળકીની જાતીય સતામણી કરનારા ૮૦ વર્ષના વૃદ્ધને ત્રણ વર્ષની સજા | 80 year old man sentenced t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : નિઝામપુરા વિસ્તારમાં આવેલી સ્ટેશનરીની દુકાનમાં છ વર્ષની
બાળકીને લાલચ આપીને બોલાવ્યા બાદ તેની સાથે અડપલા કરવાના બનાવમાં સંડોવાયેલા ૮૦
વર્ષના વૃદ્ધને અદાલતે કસુરદાર ઠેરવી ત્રણ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.ન્યાયાધીશે
સગીરાને વળતર પેટે રૃા.૫૦ હજાર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, નિઝામપુરા વિસ્તારમાં તા. ૧૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ
એક શરમજનક ઘટના બની હતી.  સ્ટેશનરીની દુકાન
ચલાવતા ૮૦ વર્ષીય આરોપી અનિલભાઈ હરીવન ગૌસ્વામીએ 
૬ વર્ષની સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની દુકાનમાં બોલાવી હતી.
જ્યાં આરોપીએ બાળકી પર ખરાબ નજર નાખી
, તેની ઈચ્છા વિરુદ્ધ
કામુક હાથચાળા કરી હાથ પર પપીઓ કરીને જાતીય સતામણી કરી હતી.

આ અંગે બાળકીની માતાએ ૨૦ ઓગસ્ટના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવી હતી.આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ એન.યુ.મકવાણાએ
રજૂઆત કરી હતી કે
, બાળકીની જુબાની અત્યંત ભરોસાપાત્ર છે અને જન્મના
પ્રમાણપત્ર મુજબ તેણી સગીર વયની સાબિત થાય છે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો તેમજ
પુરાવાને ધ્યાને લઇ આરોપી અનીલભાઇ ગોસ્વામીને ત્રણ વર્ષની સજાનો આદેશ કર્યો
હતો. 

ન્યાયાધીશે ચૂકાદામાં 
નોંધ્યું હતું કે સગીર બાળકીની જાતીય સતામણી એ ગંભીર ગુનો છે અને આવા
કિસ્સામાં આરોપીની ઉંમર કરતા ગુનાની ગંભીરતા વધુ મહત્વની છે.બાળકની જુબાનીને અન્ય
કોઈ પુરાવાથી સમર્થન મળે ત્યારે તેને નકારી શકાય નહીં. ખાસ કરીને જ્યારે આરોપી
સાથે અગાઉ કોઈ વેરઝેર ન હોય
, ત્યારે નાની બાળકી ખોટી જુબાની આપે તેવી શક્યતા
નહિવત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

Next Post
સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી : બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની…

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી : બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની...

સુરતના હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા જતા ગૌરક્ષકો અને પોલીસ પર 50થી વધુ લોકોનો હુમલો | Violent Clash …

સુરતના હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા જતા ગૌરક્ષકો અને પોલીસ પર 50થી વધુ લોકોનો હુમલો | Violent Clash ...

વડોદરામાં ખોરાક શાખા દ્વારા ચેકીંગ : પનીર અને રાંધેલા ફૂડના સેમ્પલો લીધા | Checking by food branch i…

વડોદરામાં ખોરાક શાખા દ્વારા ચેકીંગ : પનીર અને રાંધેલા ફૂડના સેમ્પલો લીધા | Checking by food branch i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

10 months ago
બિનઅધિકૃત રીતે ખનીજની હેરાફેરી કરતા ૨૦ વાહન સહિતનો ૬.૦૮ કરોડનો મુદ્દામાલ સીઝ | 6 08 crore worth of g…

8 months ago
ડીસામાં યુવકના મોત બાદ પરિજનોનો સિવિલ પર ગંભીર આરોપઃ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સાથે ઝપાઝપી | D…

1 year ago
ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો વાઈરલ | Madhya Pradesh Po…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News