gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર તાલુકાના વાગડિયા ગામમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે વર્ષોથી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતાં પંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદ મુજબ વાગડિયા ગામમાં રહેતી રૂકસારબેન સબીરભાઈ મુંદ્રાક (ઉ.વ. 27)એ ફરિયાદ નોંધાવી છે કે લગ્નજીવન દરમિયાન તેના પતિ આસીફ અસરફભાઈ ગબોલ, સસરા અસરફભાઈ હમીરભાઈ ગબોલ, સાસુ યાસમીનબેન અસરફભાઈ ગબોલ તથા નણંદ અમરીન રહીમભાઈ દ્વારા ઘરકામની નાની-નાની બાબતોમાં સતત હેરાનગતિ અને ત્રાસ આપવામાં આવતો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ દ્વારા અનેક વખત મારકૂટ કરવામાં આવતી હતી, જેના કારણે તેણી અનેક વખત રીસામણે પોતાના પિયર જતી રહી હતી. જોકે પરિવારજનોના સમાધાન બાદ ફરી સાસરીએ પરત ફરતી હતી. તેમ છતાં સાસરીયાઓનું વર્તન બદલાયું ન હોવાનું અને વારંવાર માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી સતત ત્રાસના કારણે તે પોતાના પિયર રહેવા મજબૂર બની છે. સાસરીયા પક્ષના તમામ સભ્યો દ્વારા ઘરકામના મુદ્દે અવારનવાર હેરાન-પરેશાન કરી માનસિક અને શારીરિક દુઃખ પહોંચાડવામાં આવતું હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે.

આ બનાવ અંગે પંચ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતિ આસીફ અસરફભાઈ ગબોલ, સસરા અસરફભાઈ હમીરભાઈ ગબોલ, સાસુ યાસમીનબેન ગબોલ તથા નણંદ અમરીન રહીમભાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 115(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

Next Post
જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | ...

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન...

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરીયાવી ગામથી આંકડાનો જુગાર રમાડતી મહિલા સહિત 2 ઝડપાયા | 2 arrested including woman for gambling nu…

6 months ago
રાજકોટમાં મ્યુ. ટેક્ષમાં ગાબડું પડતા તંત્ર જાગ્યું : એક દિવસમાં 378 મિલ્કતો સીલ | In Rajkot the syst…

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

3 months ago
97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર | 97 Tejas fighter jets to be built in India: …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News