gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક સચાણામાંથી સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી | Minor Girl Kid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના સચાણા ગામે રહેતી 17 વર્ષની સગીરા છેલ્લા 18 દિવસથી રહસ્યમય સંજોગોમાં લાપતા બનતાં પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ઘટનાને લઈને પરિવારજનોએ અપહરણની આશંકા વ્યક્ત કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સચાણા ગામે પરિવાર સાથે રહેતી સગીરા તા.31 મેના રોજ અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શરૂઆતમાં સ્વજનો, સંબંધીઓ તેમજ મોરબી સહિતના વિવિધ વિસ્તારોમાં રહેતા પરિચિતોનો સંપર્ક કરી શોધખોળ હાથ ધરી હતી. જોકે સગીરાનો કોઈ પત્તો ન લાગતાં આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે સગીરાનું કોઈ અજાણ્યા શખ્સે અપહરણ કરી લઈ ગયો હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે. તપાસના ભાગરૂપે પોલીસે સગીરાના મોબાઇલ ફોનનું લોકેશન મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ મોબાઇલ સતત સ્વિચ ઓફ આવતો હોવાથી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.

આ ઉપરાંત પોલીસે સગીરા લાપતા બની તે સ્થળ તેમજ ગામ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી છે. પોલીસ દ્વારા સગીરાની સગાઈ જે યુવક સાથે થઈ હોવાનું જાણવા મળ્યું છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. સાથે જ ગામના કેટલાક શકમંદ લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કડી હાથ લાગી નથી. પંચકોશી એ ડિવિઝન પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરી સગીરાની ભાળ મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ માહિતી મળવાની આશા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | …

છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | ...

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca...

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ભરઉનાળે પાણી માટે વલખા : કારેલીબાગના જલારામ નગરની વસાહતમાં પાણી મુદ્દે હોબાળો, થાળી વગાડી …

વડોદરામાં ભરઉનાળે પાણી માટે વલખા : કારેલીબાગના જલારામ નગરની વસાહતમાં પાણી મુદ્દે હોબાળો, થાળી વગાડી …

1 year ago
છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો | chhattisgar…

છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો | chhattisgar…

12 months ago
રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ

1 year ago
ઘર ઘરણાની કાનૂની વ્યાખ્યા નથી છતાં સમાજમાં એ રિવાજરૂપે છે | There is no legal definition of a househ…

ઘર ઘરણાની કાનૂની વ્યાખ્યા નથી છતાં સમાજમાં એ રિવાજરૂપે છે | There is no legal definition of a househ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News