gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો | Emon chon kanapus a su seni ewe imwen safei Civil

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
પોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો | Emon chon kanapus a su seni ewe imwen safei Civil
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારપોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો 1 - image

અસારવા સિવિલ હોસ્પિટલમાં પોલીસને થાપ આપીને કેદી ભાગી ગયો હતો. ખેડાની બિલોદરા જેલમાંથી લાવેલા દારૃના કેસના આરોપીને રિફર કરવાની પ્રક્રિયા ચાલતી હોવાથી ડોક્ટરની રાગ જોઇને બાંકડા ઉપર  બેસાડયો હતો. દરમિયાન વોશરૃમ લઇ જતા હતા તે ભીડનો લાભ લઇને ભાગી ગયો હતો. આ  બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાની બિલોદરા જેલનો કેદી વોશરૃમ જવાનું કહીને ભીડનો લાભ લઇ ૧૨૦૦ બેડ હોસ્પિટલ વોર્ડમાંથી ભાગ્યો પોલીસ પકડવા દોડી પણ હાથ લાગ્યો નહી

ખેડા કેમ્પ પોલીસ હેડ ક્વાર્ટસમાં રહેતા અને ખેડામાં હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા માલાભાઇએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના પ્રતિકભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે કઠલાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં આરોપીને પકડીને બિલોદરા જેલમાં મોકલ્યો હતો. આરોપીને સારવાર માટે સિવિલ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ગઇકાલે રાતે ફરિયાદી અને લોકરક્ષક કેદી  જાપ્તામાં ત્યાં ફરજ ઉપર મૂક્યા હતા. આરોપીને સાંજના સમયે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ વોર્ડમાં લઇ ગયા હતા. 

ત્યાં રીફરની પ્રકિયા ચાલતી હોવાથી લઇ બંને પોલીસકર્મી આરોપી સાથે બહાર બાકડા પર બેઠા હતા. દરમિયાન આરોપીએ વોશરૃમ જવાનું કહેતા બંને પોલીસકર્મી તેને વોશરૃમ તરફ લઇ જતા હતા જ્યાં દર્દીઓ અને  સંબંધીઓની ભીડનો લાભ લઇને અંદરથી ભાગ્યોે હતો પોલીસે તેનો પીછો કર્યો પરંતુ આરોપી હાથ તાળી આપીને નાસી ગયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen…

શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen...

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car …

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car ...

મેઘાણીનગરમાં જાહેરમાં ચાકુનાઘા મારી શ્રમજીવી યુવકની હત્યા | Nieló emén alúwél mwen mesen aramas

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

4 months ago
જેસડામાં સોલાર પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો | Attack on security guard of solar plant in Jesd…

6 months ago
બે વર્ષના સમય દરમિયાન AMC એ ૧૭ રીઝર્વ પ્લોટ વેચી ૧૩૦૦ કરોડની આવક ઉભી કરી | Over the course of two ye…

8 months ago
થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે | pm modi visit…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News