gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2026
in GUJARAT
0 0
0
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વર્ષ ૧૯૪૭માં ભારતના વિભાજન સમયે સર્જાયેલી હિંસા અને અરાજકતા વચ્ચે પીડા ભોગવનાર, ઘરબાર છોડીને વિસ્થાપિત થયેલા લાખો લોકોના સંઘર્ષ, વેદના અને બલિદાનની સ્મૃતિમાં સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામરેજના લસકાણા સ્થિત જે.બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ ખાતે જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની સૌહાર્દપૂર્ણ અને ભાવસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, ૧૪મી ઓગસ્ટનો દિવસએ ભારત દેશના ઇતિહાસનો એક અત્યંત કરુણ અધ્યાય છે. ભૂતકાળના આ દર્દનાક ઇતિહાસમાંથી શીખ લઈને આપણે સૌ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દ પ્રત્યે કટિબદ્ધ બનીએ. વિભાજન અને નફરતની માનસિકતાને દૂર ધકેલીને જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવથી ઉપર ઊઠી એક ભારત, શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા દીપ પ્રગટાવીને દેશના વિભાજનની કરૂણ ઘટનામાં પોતાના પ્રાણ ગુમાવનારા તથા વિસ્થાપિત બનેલા તમામ પીડિતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

આ અવસરે મહાનુભાવો અને નાગરિકો સહિત શાળા બાળકોએ વિભાજનની ઐતિહાસિક પરિસ્થિતિ અંગેની ટૂંકી ફિલ્મ નિહાળી હતી. ત્યારબાદ વિભાજનની પીડા અને માનવીય સંઘર્ષને રજૂ કરતી નાટ્યપ્રસ્તુતિ રજુ કરવામાં આવી હતી. કેન્ડલ લાઈટ કરી બે મિનિટનું મૌન પાળીને વિભાજનના અમર શહીદો અને પીડિતો પ્રત્યે આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

આ સ્મૃતિ સભામાં સુરત શહેરના પ્રાંત અધિકારી (ઉત્તર) નેહાબેન સવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી સુરત શહેર હિંમતભાઈ કાપડી, વિપુલભાઈ સાધુ, પ્રાંત યુવા વિકાસ અધિકારી સુરત ગ્રામ્ય ફાલ્ગુનીબેન ઇન્દુલકર, વિષ્ણુભાઈ ચૌધરી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, વિદ્યાસંકુલના શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

Bikram Pramanik Is Back With a Blast: Windows Production Drops Official Teaser of ‘Bohurupi – The Go…

Bikram Pramanik Is Back With a Blast: Windows Production Drops Official Teaser of ‘Bohurupi – The Go...

Dangal TV Commemorates India’s 80th year of Independence with Its Leading Ladies Celebrating Freedom…

Dangal TV Commemorates India’s 80th year of Independence with Its Leading Ladies Celebrating Freedom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.900તૂટયા | Gold prices rebound on global…

1 year ago
‘નો કેટલ ઝોન’ : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી | Ahm…

7 months ago
ઘરના ઘંટી ચાટે તેવો સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ઘાટ : પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષાના કારણ…

વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટ 10 જૂન સુધીમાં પૂર્ણ કરવા રાત્રે પણ કામગીરી ચાલુ રખાશે | Work will con…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News