gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડિસેમ્બરમાં રશિયા પાસેથી તેલ ખરીદીમાં ભારત ત્રીજા સ્થાને ઉતર્યું | India ranks third in oil purchase…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in Business
0 0
0
ડિસેમ્બરમાં રશિયા પાસેથી તેલ ખરીદીમાં ભારત ત્રીજા સ્થાને ઉતર્યું | India ranks third in oil purchase…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જાહેર ક્ષેત્રની રિફાઇનરીઓએ ક્રૂડ ઓઇલની આયાતમાં ભારે ઘટાડો કર્યા પછી ડિસેમ્બર ૨૦૨૫માં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવામાં ભારત ત્રીજા સ્થાને સરકી ગયું છે. 

યુરોપિયન સંશોધન સંસ્થા, સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) એ  આ માહિતી જાહેર કરી હતી. ડિસેમ્બરમાં રશિયા પાસેથી ભારતની કુલ હાઇડ્રોકાર્બન આયાત ૨.૩ અબજ યુરો રહી, જે પાછલા મહિનાના ૩.૩ અબજ યુરોથી ઓછી છે.

ડિસેમ્બરમાં રશિયા પાસેથી ૨.૬ અબજ યુરોના હાઇડ્રોકાર્બન ખરીદીને તુર્કી ભારતને પાછળ છોડીને બીજા ક્રમે આવ્યું છે. ટોચના પાંચ આયાતકારોમાંથી રશિયાની નિકાસ કમાણીના ૪૮% (૬ અબજ યુરો) હિસ્સો ધરાવતો ચીન પ્રથમ ખરીદનાર રહ્યો હતો.

રિપોર્ટ મુજબ ભારત રશિયન અશ્મિભૂત ઇંધણનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર હતો, જેણે ડિસેમ્બરમાં કુલ ૨.૩ અબજ યુરો રશિયન હાઇડ્રોકાર્બન આયાત કર્યા હતા. ભારતની કુલ ખરીદીમાં ક્રૂડ ઓઇલનો હિસ્સો ૭૮% હતો, જે કુલ ૧.૮ અબજ યુરો હતો. વધુમાં, કોલસો (૪૨૪ મિલિયન યુરો) અને તેલ ઉત્પાદનો (૮૨ મિલિયન યુરો) આયાત કરવામાં આવ્યા હતા.

ભારતે નવેમ્બરમાં રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી પર ૨.૬ અબજ યુરો ખર્ચ્યા હતા. ભારતની રશિયન ક્રૂડ ઓઇલ આયાતમાં માસિક ધોરણે ૨૯%નો તીવ્ર ઘટાડો થયો હતો. અહેવાલ મુજબ, આ ઘટાડાનું મુખ્ય કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરી હતી, જેણે ડિસેમ્બરમાં રશિયાથી તેની આયાત અડધી કરી દીધી હતી. જાહેર ક્ષેત્રની રિફાઇનરીઓએ પણ ડિસેમ્બરમાં રશિયન આયાતમાં ૧૫% ઘટાડો કર્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…
Business

May 31, 2026
Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી | Import duty on cotton abolished for five…

Next Post
હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes

વર્ષ-2025 માં 7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી | In the year 2025 more than 7 thou…

વર્ષ-2025 માં 7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી | In the year 2025 more than 7 thou...

ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30 ટકા સુધી નીચા ભાવ મળ્યા | Farmers got prices up to 30 percent…

ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30 ટકા સુધી નીચા ભાવ મળ્યા | Farmers got prices up to 30 percent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues …

9 months ago
ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

10 months ago
મોદીએ પૂરગ્રસ્ત પંજાબ-હિમાચલની મુલાકાત લીધી, બન્નેને સહાય જાહેર

રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory ar…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News