gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30 ટકા સુધી નીચા ભાવ મળ્યા | Farmers got prices up to 30 percent…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in Business
0 0
0
ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30 ટકા સુધી નીચા ભાવ મળ્યા | Farmers got prices up to 30 percent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : જુલાઈથી જૂનના વર્તમાન ક્રોપ યરની ખરીફ લણણીની ઓકટોબરથી ડિસેમ્બરની  મોસમ દરમિયાન ડાંગરને  બાદ કરતા મોટાભાગના ખરીફ પાકના ભાવ ટેકાના ભાવથી ૯થી ૩૦ ટકા જેટલા નીચે બોલાતા હોવાનું સત્તાવાર ડેટા પરથી જણાય છે.

ખરીફ પાકના નીચા ભાવ છતાં વર્તમાન રવી વાવણી વિસ્તારમાં ૩ ટકા વધારો જોવા મળ્યો છે. ઘઉં એ મુખ્ય રવી પાક છે. 

ડાંગરના ભારત સ્તરના વેઈટેડ એવરેજ દર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૪૦૭ બોલાતા હતા જે તેના ટેકાના રૂપિયા ૨૩૮૯ ભાવથી એક ટકા જેટલા વધુ હતા.

મકાઈના ખેડૂતોને તેમના પાક પેટે ટેકાના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૪૦૦ના ભાવ સામે  ૩૦ ટકા નીચા એટલે કે  સરેરાશ રૂપિયા ૧૬૮૪ જેટલા ભાવ પ્રાપ્ત થયા હતા. આવી જ સ્થિતિ જુવારમાં જોવા મળી હતી. જુવારમાં ટેકાના ભાવ કરતા  સરેરાશ નવ ટકા  જ્યારે બાજરામાં ટેકાના ભાવ કરતા સરેરાશ ૧૬.૫૦ ટકા નીચા પ્રાપ્ત થયા હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. 

કઠોળમાં પણ ખેડૂતોને ટેકાના ભાવની સરખામણીએ નોંધપાત્ર માર પડયાનું જોવા મળ્યું છે. મગમાં ટેકાના ભાવથી સરેરાશ ૨૫ ટકા જ્યારે તુવેરમાં સરેરાશ ૧૭.૫૦ ટકા અને અડદમાં ૨૧.૯૦ ટકા ઓછા ભાવ પ્રાપ્ત થયા હતા. 

ગયા નાણા વર્ષમાં કૃષિ ક્ષેત્રનું  ગ્રોસ વેલ્યુ એડિશન (જીવીએ) ૪.૬૦ ટકા વધી રૂપિયા ૨૪.૭૭ લાખ રહ્યું હતું.

અન્ય ખરીફ પાક જેમ કે સોયાબીન, મગફળી તથા કપાસમાં પણ ખેડૂતોને ટેકાના ભાવથી નીચા ભાવ મળ્યા હતા.૨૦૨૫માં  ચોમાસુ સારુ રહેતા ખરીફ  વાવેતર તથા ઉત્પાદનમાં વધારો થયો હતો. ઊંચા ઉત્પાદનને કારણે ભાવ દબાણ હેઠળ આવી ગયા હોવાનું કૃષિ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…
Business

ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

June 24, 2026
ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

June 24, 2026
Next Post
પુનર્લગ્ન વગર સાથે રહેતી વિધવાને ગળેટૂંપો દઈ મોતની ઘાટ ઉતારી દીધી | A widow who was living together …

પુનર્લગ્ન વગર સાથે રહેતી વિધવાને ગળેટૂંપો દઈ મોતની ઘાટ ઉતારી દીધી | A widow who was living together ...

સ્મોલ, મિડ કેપ શેરો ડામાડોળ, અંતે સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 83628 | Small mid cap stocks tumble Sen…

સ્મોલ, મિડ કેપ શેરો ડામાડોળ, અંતે સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 83628 | Small mid cap stocks tumble Sen...

ખંભાળિયાનાં પોલીસ મથકમાં શખ્સે ધમાલ મચાવી સોફામાં આગ લગાડી | Man creates ruckus at Khambhaliya polic…

ખંભાળિયાનાં પોલીસ મથકમાં શખ્સે ધમાલ મચાવી સોફામાં આગ લગાડી | Man creates ruckus at Khambhaliya polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

2 months ago
અમારો કોઈ રોલ નથી: અફઘાન મંત્રીની પ્રેસકોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY મુદ્દે ભારતનો જવાબ | m…

અમારો કોઈ રોલ નથી: અફઘાન મંત્રીની પ્રેસકોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY મુદ્દે ભારતનો જવાબ | m…

9 months ago
શહેરીકરણનો અજગરી ભરડો ઃ બે વર્ષમાં ૨.૧૦ કરોડ ચોરસ મીટર ખેતીની જમીન ઘટી | The scourge of urbanization…

શહેરીકરણનો અજગરી ભરડો ઃ બે વર્ષમાં ૨.૧૦ કરોડ ચોરસ મીટર ખેતીની જમીન ઘટી | The scourge of urbanization…

4 months ago
પાટડી રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે બનેલો તકલાદી સીસી રોડ તોડવાનું શરૂ કરાયુ | Demolition of fake CC ro…

પાટડી રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે બનેલો તકલાદી સીસી રોડ તોડવાનું શરૂ કરાયુ | Demolition of fake CC ro…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News