gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું | Rupee hits new low of 90 79 against dollar

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in Business
0 0
0
ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું | Rupee hits new low of 90 79 against dollar
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉછળતાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ રૂ.૯૦.૪૩ વાળા આજે સવારે રૂ.૯૦.૫૫ ખુલ્યા પછી નીટામાં ભાવ રૂ.૯૦.૫૧ રહ્યા પછી ભાવ વધી ઉંચામાં રૂ.૯૦.૭૯ની નવી ઉંચી સપાટીને આંબી છેલ્લે બંધ ભાવ રૂ.૯૦.૭૬ રહ્યા હતા. રૂપિયા સામે આજે ડોલરના ભાવ વધુ ૩૩ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૩૬ ટકા તૂટી ગયો હોવાનું તથા રૂપિયો ગબડી નવા તળિયે ઉતરી ગયો હતો. 

ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર વિષયક થઈ રહેલી વાટાઘાટો પર બજારની નજર રહી હતી તથા આ કરારમાં વિલંબના પગલે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈ શેરબજારમાં પીછેહટ તથા ડોલરનો ઈન્ફલો ઘટી આઉટફલો વધતાં તેની અસર વચ્ચે ડોલર ઉછળતો જોવા મળ્યો હતો. આ પૂર્વે ૧૨મી ડિસેમ્બરે રૂપિયો ગબડી રૂ.૯૦.૫૫ થયો હતો અને આજે રૂપિયો તૂટી નીચામાં રૂ.૯૦.૭૯ બોલાતા રૂપિયામાં નવી નીચી સપાટી દેખાઈ હતી.

આ વર્ષે દરિયાપારના ઈન્વેસ્ટરોએ ભારતના શેરબજારોમાં અત્યાર સુધીમાં ૨૦૨૫માં આશરે ૧૮ અબજ ડોલરના શેરો વેંચી દીધાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું. ડિસેમ્બરમાં ફોરન ઈન્વેસ્ટરોએ આશ રે ૫૦૦ મિલીયન ડોલરના બોન્ડ વેંચ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી.

ભારત તથા યુરોપ વચ્ચે વેપાર કરારમાં  પણ વિલંબ થતાં તથા મેક્સિકોએ ભારત પર ટેરીફ વધારતાં તેની ઈમ્પેકટ પણ રૂપિયા પર દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૯૮.૪૮ તથા નીચામાં ૯૮.૩૨ થઈ ૯૮.૩૭ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં હવે પછી બહાર પડનારા ફુગાવાના ડેટા તથા જોબગ્રોથના આંકડાઓ પર પણ બજારની નજર રહી હતી.

જાપાનમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે બિઝનેસ  સેન્ટીમેન્ટનો ઈન્ડેક્સ વધી ચાર વર્ષની ટોચે પહોંચતાં ડોલર સામે જાપાનની કરન્સી ઉંચકાઈ હતી. ત્યાં આ વિકમાં વ્યાજ દરમાં વૃદ્ધી થવાની શકયતા પણ જાણકારો બતાવી રહ્યા હતા.  આ ઉપરાંત બ્રિટન તથા યુરોપમાં પણ વ્યાજ દર વિષયક જાહેરાતો થવાની છે તેની રાહ બજારના ખેલાડીઓ જોઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઘટાડા પર રહ્યા હતા. રૂપિયા સામે આજે બ્રિટીશ  પાઉન્ડના ભાવ ૩૦ પૈસા વધી રૂ.૧૨૧.૩૩ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૪૨ પૈસા વધી રૂ.૧૦૬.૫૧ રહ્યા હતા. જાપાનની કરન્સી  ૦.૮૧ ટકા વધી હતી  જ્યારે ચીનની કરન્સી ૦.૪૬ ટકા રૂપિયા સામે ઉંચકાઈ હતી. મુંબઈ બજારમાં આજે વિવિધ સરકારી બેન્કો ઉંચા મથાીળે ડોલર વેંચી રહી હતી.  હવે ડોલરમાં રૂ.૯૧ના ભાવ પર નજર વચ્ચે રૂપિયો ગબડતાં દેશમાં મોંઘવારી-ફુગાવો ઉંચો જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…
Business

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

May 30, 2026
ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3…
Business

ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3…

May 30, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ…
Business

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ…

May 30, 2026
Next Post
અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા | Thousands of workers took to the street…

અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા | Thousands of workers took to the street...

નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ | 5 shops sealed for not payin…

નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ | 5 shops sealed for not payin...

ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત

ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o…

વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o…

1 year ago
ટ્રમ્પ ટેરિફની અસર : કંપનીઓ પર વધારાનો 1.2 ટ્રિલિયન ડોલરનો બોજ | Impact of Trump tariffs: Additional…

ટ્રમ્પ ટેરિફની અસર : કંપનીઓ પર વધારાનો 1.2 ટ્રિલિયન ડોલરનો બોજ | Impact of Trump tariffs: Additional…

7 months ago
જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક શાખાની ઝુંબેશ : ડાર્ક ફિલ્મ-નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમન …

જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક શાખાની ઝુંબેશ : ડાર્ક ફિલ્મ-નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમન …

11 months ago
ડિફેન્સ મ્યુ. ફંડોના વળતરમાં 23 ટકાનો વધારો | Defense Mutual Funds’ returns increase by 23 percent

ડિફેન્સ મ્યુ. ફંડોના વળતરમાં 23 ટકાનો વધારો | Defense Mutual Funds’ returns increase by 23 percent

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News