gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2026
in GUJARAT
0 0
0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા અને એક મોટા સ્વપ્ન થી થઈ હતી. શરૂઆત માં શાળા નું પોતાનું મકાન ન હતું. ભાડાના મકાન માં, ઈંટો ની દિવાલો અને ટીન ના છાપરા વાળા સાદા ઓરડા માં જ વર્ગો ચાલતા હતા.

આ ફોટો એ જ સમય ની સાક્ષી છે. લાકડા ના બાંકડા-ટેબલ, ઉપર એક પંખો અને બારી માંથી આવતો પ્રકાશ – આ જ અમારા વર્ગખંડ ની ઓળખ હતી. છતાં પણ વિદ્યાર્થીઓ નો ઉત્સાહ અને શિક્ષકો ની મહેનત માં કોઈ કમી ન હતી.

આ વિદ્યાલય નો પાયો જ એક મહાન વિચાર પર નંખાયો હતો – બહેનોને વિનામૂલ્યે શિક્ષણ. ભાડાના મકાન માં ચાલતી શાળા માં પણ ગરીબ ઘર ની દીકરીઓ ને મફત માં અક્ષરજ્ઞાન આપવાનો સંકલ્પ હતો. એટલે જ આ ફોટા માં તમે મોટાભાગે દીકરીઓ ને જોશો.

અને આ સંકલ્પ નું પરિણામ આજે સૌ કોઈ ની સામે છે.
આજે ધોરણ 12 નું સત છેલ્લા 7 વર્ષથી 100% પરિણામ આવી રહ્યું છે. ભાડાના મકાન થી શરૂ થયેલી યાત્રા આજે સફળતા ના શિખરે પહોંચી છે.

સુવિધાઓ ઓછી હતી, જગ્યા ભાડાની હતી, પણ ઈરાદા પાકા હતા. નેતૃત્વ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ની સંયુક્ત મહેનત ને કારણે જ આ શક્ય બન્યું.

આ શરૂઆત ના દિવસો આપણને શીખવે છે કે શિક્ષણ માટે મોટી ઈમારત નહીં, મોટું હૃદય અને મોટી મહેનત જોઈએ.ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા અને એક મોટા સ્વપ્ન થી થઈ હતી. શરૂઆત માં શાળા નું પોતાનું મકાન ન હતું. ભાડાના મકાન માં, ઈંટો ની દિવાલો અને ટીન ના છાપરા વાળા સાદા ઓરડા માં જ વર્ગો ચાલતા હતા.

આ ફોટો એ જ સમય ની સાક્ષી છે. લાકડા ના બાંકડા-ટેબલ, ઉપર એક પંખો અને બારી માંથી આવતો પ્રકાશ – આ જ અમારા વર્ગખંડ ની ઓળખ હતી. છતાં પણ વિદ્યાર્થીઓ નો ઉત્સાહ અને શિક્ષકો ની મહેનત માં કોઈ કમી ન હતી.

આ વિદ્યાલય નો પાયો જ એક મહાન વિચાર પર નંખાયો હતો – બહેનોને વિનામૂલ્યે શિક્ષણ. ભાડાના મકાન માં ચાલતી શાળા માં પણ ગરીબ ઘર ની દીકરીઓ ને મફત માં અક્ષરજ્ઞાન આપવાનો સંકલ્પ હતો. એટલે જ આ ફોટા માં તમે મોટાભાગે દીકરીઓ ને જોશો.

અને આ સંકલ્પ નું પરિણામ આજે સૌ કોઈ ની સામે છે.
આજે ધોરણ 12 નું સત છેલ્લા 7 વર્ષથી 100% પરિણામ આવી રહ્યું છે. ભાડાના મકાન થી શરૂ થયેલી યાત્રા આજે સફળતા ના શિખરે પહોંચી છે.

સુવિધાઓ ઓછી હતી, જગ્યા ભાડાની હતી, પણ ઈરાદા પાકા હતા. નેતૃત્વ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ની સંયુક્ત મહેનત ને કારણે જ આ શક્ય બન્યું.

આ શરૂઆત ના દિવસો આપણને શીખવે છે કે શિક્ષણ માટે મોટી ઈમારત નહીં, મોટું હૃદય અને મોટી મહેનત જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

Next Post
रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! 'PARAAK' टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर ...

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

4 months ago
UPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: રેલવે ટ્રેક પસાર કરતા સમયે આવી ગઈ ગરીબ રથ એક્સપ્રેસ, દંપતી સહિત 5ના કરૂણ …

8 months ago
ચાંદીમાં તેજી: 260000ની નજીક પહોંચી, સોનામાં સામાન્ય ઘટાડો: જાણો MCX પર લેટેસ્ટ રેટ | Silver continu…

7 months ago
સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News