gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવા રજૂઆત

હિન્દુ સંગઠને મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત
કર્યો

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા
તાલુકામાં જાહેર સ્થળોએ જોખમી મેડિકલ વેસ્ટ ફેંકી દેવાની પ્રવૃત્તિ સતત વધી રહી છે
,
જે પર્યાવરણ અને જનઆરોગ્ય માટે ગંભીર ખતરો બની છે. તાજેતરમાં
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર રામેશ્વર ટાઉનશિપ સામે મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો
હતો.

અગાઉ પણ હાઈવે પર આવા કચરાના ઢગ જોવા મળ્યા હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ
ફેલાયો છે. આ ગંભીર બેદરકારી સામે હિન્દુ સંગઠન મેદાને આવ્યું છે. સંગઠનના
આગેવાનોએ મામલતદાર
, મેડિકલ ઓફિસર અને પ્રાંત અધિકારીને
આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે જવાબદાર તબીબો અને મેડિકલ સંસ્થાઓની ઓળખ કરી
તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સંગઠને ચીમકી આપી છે કે જો તંત્ર
મેડિકલ વેસ્ટના નિકાલ પર કડક દેખરેખ રાખવામાં નિષ્ફળ રહેશે
, તો
આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

June 25, 2026
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

Next Post
વૉર ઇફેક્ટના પગલે શેરબજારમાં 'બ્લેક મન્ડે'

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market ...

રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને ‘એક્સ્ચેન્જ ઓફર’ | maharashtra …

રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને 'એક્સ્ચેન્જ ઓફર' | maharashtra ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું ‘ગદ્દાર’, CM ભગવંત માને ભાજપની ઝાટકણી કા…

2 months ago
એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ | ahmedabad rural poli…

11 months ago
પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR | President of Petrol Diesel …

3 months ago
મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News