gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in GUJARAT
0 0
0
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આદિવાસી સમાજ થી જમીન માફિયાઓએ જમીન ક્લીયર કરાવી કેટલાયને વેચી!

બનાસકાંઠા જિલ્લો અંતરિયાળ આદિવાસી સમાજની વસ્તી અને બહુમતી ધરાવતો જિલ્લો છે.આ જિલ્લામાં આવેલા દાંતા,અમીરગઢ અને હડાદ તાલુકામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે.આદિવાસી સમાજ જમીન વિહોણા ન થાય તે માટે 73AA કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો.આદિવાસી સમાજ ને જમીન અગર વેચવાની થાય તો તેને કલેક્ટર પાસે સૌપ્રથમ મંજૂરી માંગવાની હોય છે અને ત્યારબાદ ગુજરાત સરકારના મહેસુલ વિભાગની મંજૂરી બાદ આ જગ્યા અમુક ઉધોગ માટે ફાળવવામાં આવતી હોય છે.

દાંતા તાલુકાના અંબાજી, કુંભારીયા,પાનસા, ઝરીવાવ, ચીખલા અને પાન્સા વિસ્તારની આદિવાસીઓની હેતુફેર થયેલી જમીનોની હાલની સ્થિતિની તપાસ કરવામાં આવે તો આદિવાસી સમાજ હજુ પણ ગરીબ અવસ્થામાં જોવા મળે છે, જ્યારે આદિવાસીની જમીન લેનારા જમીન માફીયાઓ કરોડપતિ બની ગયા છે અને આ જમીન જે હેતુ માટે પાસ થઈ હોય કે જે ઉદ્યોગ માટે પાસ થઈ હોય તેના પર આજદિન સુધી ઉધોગ શરૂ થયા નથી અને આવી જમીનો પણ જમીન માફીયાઓ ઘણા લોકોને વેચી રહ્યા છે.

:-73AA ની ફાઈલો ચલાવતા જમીન માફીયાઓ અને દલાલો પર કાર્યવાહી ક્યારે?:-

અંબાજી આજુબાજુ જ મ.કાં ની 73AA ની જમીનોમાં નિયમ તોડીને કરવામા આવતી સટ્ટાખોરીની માયાઝાલ સમજીએ 73AA સત્તા પ્રકારની જમીનમાં સૌ પ્રથમ જમીન માલિક આદિવાસી સુધી પહોંચવાનું અને ત્યારબાદ 73AAની મંજૂરી માટે સરકારમાં કાર્યવાહી કરવાની.જમીન માફીઆઓના તાર એટલા મજબૂત છે કે,આ કાર્યવાહી એટલી જટિલ અને મોંઘી છે કે આ માટેના સ્પેશ્યલિસ્ટ જ આ કાર્ય કરાવી શકે.જેમાં હવે તલાટી થી લગાવીને મહેસુલ સચિવ સુધી આ ફાઈલ ક્લિયર કરાવવાની
73 AA કાયદાનો મૂળભૂત હેતુ એ છે કે આ ક્ષયદો આદિવાસીઓની જમીનો સુરક્ષિત રહે આદિવાસી જમીન વિહોણા ના થાય અને આદિવાસીની જમીન બઝાર ભાવ કરતા સસ્તામા ના પડાવી લે એ ઉદ્દેશ થી આ કાયદો સુધારા સાથે 1983 મા ગુજરાત વિધાનસભા એ પાસ કર્યો હતો.

:- શરત ભંગની કાર્યવાહી ક્યારે :-

અંબાજી આજુબાજુ માર્બલ ઉદ્યોગ હોવાથી અહીંયા માર્બલ ઉદ્યોગ, માર્બલ કુટિર ઉદ્યોગ માટે મંજૂરી આપવામાં આવે છે,આ મંજૂરીનો ઉદ્દેશ એ જ હોય કે પછાત વિસ્તારમાં ઉદ્યોગ ચાલુ થાય અને આ વિસ્તારના લોકોને રોજગારી મળે હવે આ માટે નાના ઉદ્યોગ હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નોંધણી કરાવી પડે, મોટા ઉદ્યોગ હોય તો રાજ્યમાં નોંધણી કરાવવી પડે આ બધીજ પ્રકિયા 73AA ની મંજૂરી માટેની કાર્યવાહીની ફાઈલમાં જોડવા પડે છે,એટલે આ મંજૂરી એટલા માટે માંગવામાં આવે છે કે ઉદ્યોગ ચાલુ કરીને આ વિસ્તારમાં રોજગારીનું સર્જન કરવાનું છે, પણ વાસ્તવિકતા એ છે કે આ મંજૂરી મળ્યા પછી NA થયા પછી કોઈ ઉદ્યોગ ચાલુ થતા નથી.

:- 73AA ક્લિયર થયેલી જમીનો પર કેમ ઉધોગો શરૂ થતા નથી?:-

ઉદ્યોગ ચાલુ કર્યા વગર શરત ભંગ કરીને જમીન રીસેલ થાય, ફરી થી રીસેલ થાય આમ આ જમીન ની સટ્ટાખોરી ચાલતી રહે છે.73AA ની મંજૂરી મળ્યા પછી જે શરતે મંજૂરી આપી છે એ શરતનો અમલ ના થયો હોય તો એ શરત ભંગની કાર્યવાહી થવી જોઈયે એ થતી નથી.

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …
GUJARAT

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

June 25, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

TAT-(ઉચ્ચત્તર માધ્યમિક)નું પ્રિલિમિનરી પરિણામ જાહેર, 51 હજારથી વધુ ઉમેદવારો ક્વોલિફાય | gujarat tat …

TAT-(ઉચ્ચત્તર માધ્યમિક)નું પ્રિલિમિનરી પરિણામ જાહેર, 51 હજારથી વધુ ઉમેદવારો ક્વોલિફાય | gujarat tat …

1 week ago
ઉત્તરપ્રદેશમાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળ્યાં, બે બાળકની હત્યા કરી માથાફરેલાએ ઘરને આગ ચાંપી | bahraich …

ઉત્તરપ્રદેશમાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળ્યાં, બે બાળકની હત્યા કરી માથાફરેલાએ ઘરને આગ ચાંપી | bahraich …

9 months ago
વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્…

વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્…

4 months ago
PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News