gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા પાલિકાએ 15 વેપારી પાસેથી 3 હજારનો દંડ વસૂલાયો | Dhrangadhra Municipality collects fine of…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા પાલિકાએ 15 વેપારી પાસેથી 3 હજારનો દંડ વસૂલાયો | Dhrangadhra Municipality collects fine of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચરમાળીયા ગ્રાઉન્ડમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા

– અગાઉ સૂચના આપવા છતાં વેપારીઓમાં સુધારો ન થતાં અંતે દંડાત્મક કાર્યવાહી

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા  ચરમાળીયા ગ્રાઉન્ડમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા શાકભાજીના ૧૫ વેપારી પાસેથી પાલિકાએ ત્રણ હજારનો દંડ વસૂલાયો છે. અગાઉ સૂચના આપવા છતાં વેપારીઓમાં સુધારો ન થતાં અંતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે યોજાતી શાકભાજીની હોલસેલ હરરાજી દરમિયાન કેટલાક વેપારીઓ દ્વારા બગડી ગયેલું શાકભાજી તથા કચરો જાહેરમાં ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો લાંબા સમયથી મળી રહી હતી. આ કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી હતી. નગરપાલિકા દ્વારા અગાઉ અનેક વખત મૌખિક સૂચનાઓ આપવામાં આવી છતાં વેપારીઓમાં સુધારો ન થતાં અંતે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચીફ ઓફિસરની સૂચનાથી નગરપાલિકા સ્ટાફે વહેલી સવારે તપાસ કરી જાહેરમાં કચરો ફેંકતા ૧૫ શાકભાજીના વેપારીઓ પાસેથી કુલ રૂ.૩,૦૦૦નો દંડ વસૂલ કર્યો હતો. સાથે ભવિષ્યમાં ગંદકી ન કરવા કડક ચેતવણી આપવામાં આવી. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું કે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…
GUJARAT

May 25, 2026
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…

Next Post
આયોજકોએ લકી ડ્રોની 62 હજાર ટિકિટ વેચીને રૂપિયા 3.09 કરોડ ઉઘરાવ્યા | The organizers collected Rs 3 09…

આયોજકોએ લકી ડ્રોની 62 હજાર ટિકિટ વેચીને રૂપિયા 3.09 કરોડ ઉઘરાવ્યા | The organizers collected Rs 3 09...

સથરા ચોકડી પાસેથી પગપાળા જતા યુવાનને ક્રેઈને અડફેટે લેતા મોત | A young man walking near the Sathra i…

સથરા ચોકડી પાસેથી પગપાળા જતા યુવાનને ક્રેઈને અડફેટે લેતા મોત | A young man walking near the Sathra i...

ગઢડામાં વૃદ્ધની હત્યા કરનાર બે ભાઈઓ ગિરફતાર | Two brothers arrested for murdering elderly man in Gad…

ગઢડામાં વૃદ્ધની હત્યા કરનાર બે ભાઈઓ ગિરફતાર | Two brothers arrested for murdering elderly man in Gad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો | Retired army jawan caught with 40 bottles o…

2 months ago
ઓનલાઇન છેતરપિંડીના રૂ.૩.૧૬ કરોડની રોકડ સાથે છ યુવકો ઝડપાયા | paldi police break online fraud scam of…

9 months ago
વાસદ ટોલ નાકા પાસે કારમાં આગ લાગતાં પરિવારનો બચાવ | Family rescued after car catches fire near Vasad…

7 months ago
NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન | NEET UG 2026 Re …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News