gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં 35 વર્ષ જૂનું મહેકમ મંજૂર થયેલું છે તે મુજબ પણ ખાલી પડેલી જગ્યા ભરવા તેમજ વસ્તી, વિસ્તાર વધ્યો તે પ્રમાણે વધારાનું મહેકમ પુરૂ કરવા વડોદરા મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા વર્ષ 2020થી માગણી કરવામાં આવી રહી છે. છતાં કોર્પોરેશનનું તંત્ર કાર્યવાહી કરતું નથી અને એક જ અધિકારીના માથે 5 થી 6 વિભાગોની વધારાની જવાબદારી થોપી બેસાડવામાં આવે છે. 

વર્ષ 2023માં રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો હતો કે, નલ સે જલ યોજના હેઠળ તમામ કોર્પોરેશને હાઈડ્રોલિક એન્જિનિયરની નિમણૂંક કરવાની રહેશે. જે આધારે અમદાવાદ, રાજકોટ, સુરત, આણંદ જેવા તમામ શહેરોમાં નિમણૂંક થઈ પરંતુ વડોદરામાં આજ સુધી થઈ નથી. જે તે કોઈ અધિકારી કે કર્મચારીની ફરિયાદ આવે તો તુરંત બદલી કરવામાં આવતી હોય છે. પરંતુ વડોદરા કોર્પોરેશનમાં અનેક કર્મચારી એવા છે કે જેઓ 10 થી 15 વર્ષથી એક જ જગ્યાએ ચીટકી રહેલા છે છતાં તેઓની બદલી થતીં નથી.

કામોની એક સૂત્રતા માટે અમદાવાદમાં સેલ : વડોદરામાં વિકાસના કામોમાં વિસંગતતા

અમદાવાદમાં તાજેતરમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર અંગે નવુ નેટવર્ક કરવા સુધારા માટે એક સૂત્રતા જાળવવા વોટર રિસોર્સ મેનેજમેન્ટ પ્લાનિંગ સેલની રચના કરી તેના દ્વારા કામો કરવાનું નક્કી કર્યાં. પરંતુ વડોદરામાં આવો કોઈ સેલ નહીં હોવાથી પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર જેવા પ્રાથમિક સુવિધાના કામો વોર્ડ, ઝોન અને પ્રોજેકટ વિભાગમાંથી થતાં રહે છે. તેને કારણે નાહકનો કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે. પાણીની તંગીના કારણે ત્રણ વર્ષમાં ટેન્કરથી પાણી પહોંચાડવા પાછળ રૂા.5 કરોડનો ખર્ચ થયો છે.

 ત્યારે પાણી વિતરણનું નેટવર્ક વ્યવસ્થિત થાય તેમાં સુધારો કરવામાં ચૂંટાયેલી કે વહીવટી પાંખને કોઈને રસ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp...

અમદાવાદ: IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતાં 5 ગઠિયા ઝડપાયા, ત્રણ ગણા ભાવે ટિકિટ વેચવાનો પ્લાન…

અમદાવાદ: IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતાં 5 ગઠિયા ઝડપાયા, ત્રણ ગણા ભાવે ટિકિટ વેચવાનો પ્લાન...

જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત, પરિવારના PG માલિક પર…

જ્યોર્જિયામાં 16 દિવસથી ગુમ અમદાવાદના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત, પરિવારના PG માલિક પર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોદી સરકારના દિગ્ગજ મંત્રીના બે ભાણેજના સામ-સામે ગોળીબાર, એકનું મોત, એક ગંભીર

મોદી સરકારના દિગ્ગજ મંત્રીના બે ભાણેજના સામ-સામે ગોળીબાર, એકનું મોત, એક ગંભીર

1 year ago
નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…

નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…

1 month ago
અમદાવાદના જૂહાપુરામાંથી 50 લાખના MD ડ્રગ્સ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો | Ahmedabad Crime: Notorious Cri…

અમદાવાદના જૂહાપુરામાંથી 50 લાખના MD ડ્રગ્સ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો | Ahmedabad Crime: Notorious Cri…

7 months ago
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News