gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાગલપરમાં પાણી-ગટર લાઈનના ધોરણવિહિન કામ સામે રહીશોમાં રોષ | Residents angry over substandard work on…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
નાગલપરમાં પાણી-ગટર લાઈનના ધોરણવિહિન કામ સામે રહીશોમાં રોષ | Residents angry over substandard work on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલ્પવૃક્ષ – નિલકંઠ સોસાયટીના રહેવાસીઓની પંચાયતમાં રજુઆત

નબળી ગુણવત્તા, યોગ્ય લેવલનો અભાવ, લાઈનની ઊંડાઈ નિયમ મુજબ ન હોવા સહિતના રહીશોના આક્ષેપ

ભુજ: અંજાર તાલુકાના નાગલપર ગામે આવેલી કલ્પવૃક્ષ સોસાયટી તથા નિલકંઠ સોસાયટીને જોડતી પાણી તથા ગટર લાઈન નાખવાની કામગીરી અત્યંત નબળી, ધોરણવિહિન તેમજ ગુણવત્તા વિહીન કરવામાં આવી રહી હોવાનું રહીશોએ ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું છે. કામગીરી દરમિયાન નક્કી કરેલા ટેકનિકલ ધોરણોનું પાલન થતું નથી તેમજ ગુણવત્તા અંગે ખુલ્લેઆમ બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.

રહિશોએ જણાવ્યું હતું કે, કામગીરીમાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ, યોગ્ય લેવલ ન રાખવો, ગટર અને પાણી લાઈનની ઊંડાઈ નિયમ મુજબ ન હોવી, તેમજ કામ પૂર્ણ થયા બાદ રસ્તા અને આસપાસના વિસ્તારોને પૂર્વવત સ્થિતિમાં ન લાવવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.  આ તમામ બાબતોને કારણે કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંભીર શંકા પણ વ્યકત કરવામાં આવી હતી.

આ નબળી કામગીરીને કારણે ભવિષ્યમાં ગટર ઉભરાવા, પાણી લીકેજ, દુર્ગંધ ફેલાવા, રસ્તા ધસી પડવા તથા આરોગ્ય  સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાવાની સંભાવના હોવાનું રહીશોએ ચેતવણી આપી હતી. સાથે જ, ફરીથી ખોદકામ કરવાની ફરજ પડે તો જાહેર નાણાંનો વ્યર્થ ખર્ચ થવાની શક્યતા હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ મુદેઅગાઉ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા, અંતે નાગલપર પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થઈ સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ સમગ્ર કામગીરીની તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર તથા સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગ કરી હતી.

આ વિરોધ દરમિયાન કલ્પવૃક્ષ તથા નિલકંઠ સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો હાજર રહ્યા અને ગુણવત્તાયુક્ત તથા નિયમસર કામગીરી કરવામાં ન આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…
GUJARAT

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

May 30, 2026
…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …
GUJARAT

…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

May 30, 2026
અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…
GUJARAT

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

May 30, 2026
Next Post
ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea…

ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea...

કોર્પોરેશનની ખોખલી કાર્યવાહી , માત્ર ૫૦ હજાર લઈ નિકોલમાં દાસ ખમણનું સીલ ખોલી આપ્યું | Corporation’s …

કોર્પોરેશનની ખોખલી કાર્યવાહી , માત્ર ૫૦ હજાર લઈ નિકોલમાં દાસ ખમણનું સીલ ખોલી આપ્યું | Corporation's ...

દિલ્હી ચાંદી રૂા.2,95,000ની ટોચે : સોનામાં રેકોર્ડ તેજીને વાગેલી બ્રેક | Delhi Silver tops Rs 2 95 0…

દિલ્હી ચાંદી રૂા.2,95,000ની ટોચે : સોનામાં રેકોર્ડ તેજીને વાગેલી બ્રેક | Delhi Silver tops Rs 2 95 0...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …

જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …

1 month ago
બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો: ભારતીય રેલવેમાં ID ચકાસણી ફર…

બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો: ભારતીય રેલવેમાં ID ચકાસણી ફર…

4 months ago
વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

2 months ago
સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News