gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Car Accident: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ગોધરા-શહેરા રોડ પર જૂના મોર ડુંગરા નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અચાનક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે આશાસ્પદ યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, કારમાં સવાર લોકો ગોધરાથી પોતાનું કામ પતાવીને શહેરા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જૂના મોર ડુંગરા નજીક અચાનક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેને કારણે કાર રોડ પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર કિરણ પટેલ અને મહેશ ખાંટ નામના બે યુવાનોના ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. મૃતક યુવાનો સંબંધમાં સાળા-બનેવી થતા હોવાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર અન્ય બે લોકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત

ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતક યુવાનોના શવનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

Next Post
સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | ...

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, કોંગ્રેસે સરકારની નીતિ સામે ઉઠાવ્યા…

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, કોંગ્રેસે સરકારની નીતિ સામે ઉઠાવ્યા...

ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોએ કર્યા યોગ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદ રેલવે ડિવિઝન…

ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોએ કર્યા યોગ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદ રેલવે ડિવિઝન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રમિકોને હટાવી લારી – ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry …

9 months ago
રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

8 months ago
વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો …

2 months ago
હવે સ્કૂલોમાં થશે બાળકોનું આધાર અપડેટ, UIDAI તૈયાર કર્યો માસ્ટર પ્લાન | Now children’s Aadhaar will …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News