gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોરબંદર પંથકમાં ત્રણ લોકો દ્વારા આપઘાતની કોશિષ

મોઢવાડા ગામે સાસુ- સસરાથી જુદા રહેવા જવાની વાતે ખીજ ચડી જતાં યુવતીએ, પોરબંદરમાં બીમારીથી કંટાળી વૃદ્ધે ઝેરી દવા પીધી

પોરબંદર: પોરબંદર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલાનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવો વીડિયો તેની સાસુએ ફોનમાં મોકલતા આઘાત લાગતા આ મહિલા પોલીસ કર્મચારીએ ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. 

પોરબંદર પોલીસમાં ફરજ બજાવતા અને ઉદ્યોગનગર આશાપુરા ચોક ખાતે રહેતા નીલમબેન રમણીકભાઇ પ્રજાપતિ (ઉ.વ. ૩૭)એ ઉંદર મારવાની ઝેરી દવા પી લેતાં બેભાન હાલતમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ભાનમાં આવતા નાયબ મામલતદાર સમક્ષ એવું  નિવેદન આપ્યું હતું કે તેના પતિ મૃત્યુ પામ્યા હોય તેવો વીડિયો મોબાઇલ ફોનથી તેના સાસુએ મોકલ્યો હતો જેથી આઘાત લાગતા તેમણે દવા પીધી હતી. આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે. 

મોઢવાડા ગામે વાછરાડાડાના મંદિર પાસે રહેતા નિરૂપાબેન રામભાઇ મોઢવાડીયા (ઉ.વ.૨૧) દ્વારા બગવદર પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે તેમના સાસુ સસરાથી જુદા રહેવાની ઘરમાં વાતચીત ચાલતી હતી જે બાબતે ખીજ ચડી જતા નીરૂએ રૂમમાં જઇને દરવાજો બંધ કરીને મગફળીના મુંડા મારવાની ઝેરી દવા પી લીધી હતી. 

પોરબંદરમાં રસિકભાઇ મુકુંદભાઇ મોરબીયા (ઉ.વ. ૭૦)ને કેન્સરની બીમારી હોવાથી તેનાથી કંટાળી ૨૧મી જૂને રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં માંકડ મારવાની ઝેરી દવા પી લીધી હતી તેથી સારવાર માટે તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
અલ નિનોથી શેરડીના ઉત્પાદન પર જોખમ, ખાંડની નિકાસ ખોરવાશે | El Nino threatens sugarcane production dis…

અલ નિનોથી શેરડીના ઉત્પાદન પર જોખમ, ખાંડની નિકાસ ખોરવાશે | El Nino threatens sugarcane production dis...

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo...

સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil…

સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…

5 months ago
તારાપુરના 11 અને ખંભાતના બે ગામને સાવચેત રહેવા તાકીદ | 11 villages of Tarapur and two villages of Kh…

તારાપુરના 11 અને ખંભાતના બે ગામને સાવચેત રહેવા તાકીદ | 11 villages of Tarapur and two villages of Kh…

1 year ago
હિંમતનગર GIDCની ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના: લિફ્ટ તૂટી પડતાં યુવાનનું કમકમાટીભર્યું મોત | Fatal…

હિંમતનગર GIDCની ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના: લિફ્ટ તૂટી પડતાં યુવાનનું કમકમાટીભર્યું મોત | Fatal…

3 months ago
યુદ્ધ વચ્ચે પણ દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મેમાં ત્રણ મહિનાની ટોચે રહી | Even amid the war the…

યુદ્ધ વચ્ચે પણ દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મેમાં ત્રણ મહિનાની ટોચે રહી | Even amid the war the…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News