gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિ સાથે ઝઘડો થતા બે પુત્રીની માતાનો ગળા ફાંસો ખાઇ આપઘાત | woman suicide her self

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
પતિ સાથે ઝઘડો થતા બે પુત્રીની માતાનો ગળા ફાંસો ખાઇ આપઘાત | woman suicide her self
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.14 આર.વી. દેસાઇરોડ પર રહેતી પરિણીતાએ આજે સવારે પતિ સાથે નાસ્તો કરવા બાબતે ઝઘડો થયા બાદ પત્નીએ બેડરૃમમાં જઇને ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું  હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આર.વી. દેસાઇરોડ પર ગંગાસાગર એપાર્ટમેન્ટમાં રહેતી પાયલ સન્નીભાઇ પેન્ડુલકર (ઉ.વ.૩૨)ના ૧૦ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. સંતાનમાં બે પુત્રી છે. આજે સવારે નાસ્તા બાબતે પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. બાદમાં પાયલ બેડરૃમમાં જતી રહી હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ પતિ નાહવા માટે બેડરૃમમાં જવા નીકળ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાથી ખખડાવ્યો પરંતુ પાયલે ખોલ્યો ન હતો અને કોઇ જવાબ અંદરથી મળ્યો ન હતો જેથી દરવાજો તોડતા પાયલ અંદર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. પત્નીને તાત્કાલિક નીચે ઉતારી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

અન્ય બનાવમાં બદામડીબાગ વિસ્તારમાં સલાટકર એપાર્ટમેન્ટમાં રહેતા ૧૯ વર્ષના ધવલ સંતોષ મોરે વાઘોડિયા તાલુકાની ખાનગી યુનિવર્સિટીમાં અન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે સવારે માતા-પિતા શ્રાધ્ધ માટે બહાર ગયા હતા અને ધવલ ઘેર એકલો હતો. બપોરે તેણે સમોસા લઇને આરોગ્યા બાદમાં મ્યૂઝકનો મોટો અવાજ ચાલુ કરી ગળા ફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યુ હતું. વિદ્યાર્થીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…
GUJARAT

June 6, 2026
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

Next Post
PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો

બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ | One arrested with 273 bottles of intoxicating …

બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ | One arrested with 273 bottles of intoxicating ...

વિરમગામના ખુડદ નજીક જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling near Khurad in Viramgam

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા | NHA…

8 months ago
ચોટીલામાં મેગા ડિમોલીશન : ડુંગર તળેટીમાં 400 થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું | Mega demolition…

5 months ago
એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા… જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ | Mahara…

4 months ago
ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો | Unseasonal r…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News