gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ | One arrested with 273 bottles of intoxicating …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ | One arrested with 273 bottles of intoxicating …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– આરોપી અગાઉ પણ એનડીપીએસના ગુનામાં ઝડપાયો હતો

– એસઓજી પોલીસે બસ સ્ટેન્ડ નજીક કફ સીરપની બોટલ, કાર, મોબાઇલ સહિત રૂ. 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બગોદરા : બાવળામાં એસઓજી પોલીસે બસ સ્ટેન્ડ નજીક નશાકારક કફ સીરપની ૨૭૩ બોટલ સાથે એકની ધરપકડ કરી છે. પોલીસે કફ સીરપની બોટલ, કાર, મોબાઇલ સહિત રૂ.૫.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસઓજી)ના પોલીસને બાતમી મળી હતી કે એક વાહનમાં ગેરકાયદે વસ્તુઓનો વેપાર થઈ રહ્યો છે. આ માહિતીના આધારે, પોલીસે બાવળા બસ સ્ટેન્ડ પાસેના ફાટક નજીકથી એક ગાડીને અટકાવી તપાસ કરતા કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. એફએસએલ અધિકારીની હાજરીમાં આ બોટલોની ચકાસણી કરવામાં આવતા નશાકારક કફ સિરપ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ૨૭૩ નશાકારક કફ સિરપ બોટલ (કિ.રૂ.૪૮,૩૨૧) બે મોબાઈલ કિં.રૂ. ૧૦,૦૦૦ રોકડ રૂ.૧,૨૫૦, કાર કિં.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૫૯,૫૭૧નો મુદ્દામાલ સાથે ઈરફાનશા રમજુશા ફકીર (રહે. મેણીગામ, પરામા, તા. બાવળા, જિ.અમદાવાદ)ની ધરપકડ કરી એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૧(સી), અને ૨૯ હેઠળ બાવળા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ પણ નળસરોવર પોલીસ સ્ટેશનમાં તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ …
GUJARAT

May 10, 2026
ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન | Mother’s …

સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ’ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર | AAP Spoke…

Next Post
વિરમગામના ખુડદ નજીક જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling near Khurad in Viramgam

નડિયાદના આખડોલ, જસતાપુરા સીમના 50 વીઘા ડાંગરના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં | Canal water overflow…

નડિયાદના આખડોલ, જસતાપુરા સીમના 50 વીઘા ડાંગરના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં | Canal water overflow...

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા બગોદરા બસ સ્ટેન્ડમાં અંધારપટ | Blackout at Sama Bagodara bus stand the g…

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા બગોદરા બસ સ્ટેન્ડમાં અંધારપટ | Blackout at Sama Bagodara bus stand the g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢના ભવનાથમાં અલખ નાદ: સાધુઓના ધૂણા અને ભસ્મ પાછળનું ગૂઢ રહસ્ય, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહ…

3 months ago
જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્માંતરણની શંકા, હિન્દુ સંગઠને કાર્યક્રમ અટકાવ્યો, પોલીસ તપા…

4 months ago
એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

7 months ago
ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું આંદોલન યથાવત્, ‘જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે’ |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News