gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાંધકામ નિયમિત થયા બાદ નિયુક્ત સત્તાધિકારી પાસે તે રદ કરવાની સત્તા નથીઃ ગુજરાત હાઈકોર્ટ | gujarat hi…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
બાંધકામ નિયમિત થયા બાદ નિયુક્ત સત્તાધિકારી પાસે તે રદ કરવાની સત્તા નથીઃ ગુજરાત હાઈકોર્ટ | gujarat hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court On Property Regularization: ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે મ્યુનિસિપલ સત્તાધિકારીઓ પાસે એકવાર સત્તાવાર રીતે મંજૂર કરાયેલા પ્રોપર્ટી રેગ્યુલરાઈઝેશન(ઈમ્પેક્ટ ફી)ના આદેશની સમીક્ષા કરવાની કે તેને રદ કરવાની કોઈ કાનૂની સત્તા નથી. જસ્ટિસ નિરલ આર. મહેતાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19 માર્ચ, 2018ના રોજ પસાર કરાયેલા આદેશને રદ કર્યો છે, જેના દ્વારા અમદાવાદમાં આવેલા સ્વસ્તિક કોમ્પલેક્ષ બાંધકામના રેગ્યુલરાઈઝેશનને રદ કરવામાં આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો?

આ કાનૂની વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મિલકતના મૂળ માલિકે 12 ઓક્ટોબર, 2015ના રોજ ‘ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ, 2011’ ની કલમ 6(3) હેઠળ અનધિકૃત બાંધકામને નિયમિત (રેગ્યુલરાઈઝ) કરવાનો આદેશ મેળવ્યો હતો. આ રેગ્યુલરાઈઝેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 83.16 ચોરસ મીટર અને પાર્કિંગ વિસ્તારમાં 24.95 ચોરસ મીટરનું અનધિકૃત બાંધકામ સામેલ હતું. ત્યારબાદ અરજદારોએ વર્ષ 2016માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો (સેલ ડીડ) દ્વારા આ કોમ્પલેક્ષની દુકાનો અને ભોંયરાની ખરીદી કરી હતી અને આ જગ્યા બેંક લિમિટેડને ભાડે આપી હતી.

જો કે, વર્ષ 2017 અને 2018માં મળેલી સ્થાનિક ફરિયાદો બાદ, નિયુક્ત સત્તાધિકારીએ આ કાયદાની કલમ 8(4)નો સહારો લઈને રેગ્યુલરાઈઝેશન અચાનક રદ કરી દીધું હતું. કોર્પોરેશનનો દાવો હતો કે, આ બાંધકામ 28 માર્ચ, 2011ની કાનૂની કટ-ઓફ તારીખ પછી કરવામાં આવ્યું હતું. આ આદેશને પગલે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ ડિમોલિશનની નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

કોર્પોરેશનની કાર્યવાહીને પડકારતા અરજદારોએ શું દલીલ કરી?

કોર્પોરેશનની આ કાર્યવાહીને પડકારતા અરજદારોએ દલીલ કરી હતી કે, આ નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. કારણ કે, વર્તમાન માલિકોને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી કે સાંભળવાની તક પણ આપવામાં આવી ન હતી. તેમણે વધુમાં દલીલ કરી હતી કે, આ કાયદામાં એકવાર મંજૂર થયેલા રેગ્યુલરાઈઝેશનની પુનઃ સમીક્ષા કરવાની કોઈ જોગવાઈ નથી. અરજદારોની દલીલોને ગ્રાહ્ય રાખતા હાઈકોર્ટે કાનૂની માળખાને સ્પષ્ટ કર્યો હતો. 

કોર્ટે અવલોકન કર્યું કે, કલમ 8 માત્ર એવા માપદંડો અને નિયંત્રણો દર્શાવે છે જે સત્તાધિકારીએ કલમ 6 હેઠળ રેગ્યુલરાઈઝેશન આપતા પહેલાં ધ્યાનમાં લેવાના હોય છે. તે સત્તાધિકારીને ભૂતકાળના આદેશને ફરીથી ખોલવાની કે પાછો ખેંચવાની કોઈ સ્વતંત્ર કે મુખ્ય સત્તા આપતું નથી. કોર્પોરેશનની આ રેટ્રોસ્પેક્ટિવ કાર્યવાહીને સંપૂર્ણપણે સત્તા બહારની ગણાવીને હાઈકોર્ટે રેગ્યુલરાઈઝેશન રદ કરતો આદેશ અને ત્યારબાદ આપેલી ડિમોલિશન નોટિસ બંનેને રદ કરી દીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અમદાવાદ: વટવામાં ડમ્પર નીચે કચડાતાં દીકરાની નજર સામે માતાનું મોત, લાંભામાં બોલોરોમાં મોપેડ ઘૂસતા યુવ…

અમદાવાદ: વટવામાં ડમ્પર નીચે કચડાતાં દીકરાની નજર સામે માતાનું મોત, લાંભામાં બોલોરોમાં મોપેડ ઘૂસતા યુવ...

પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ | Allegations of contractor skimping on p…

પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ | Allegations of contractor skimping on p...

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe…

સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe…

6 months ago
સેન્સેક્સ 329 પોઈન્ટ ઉછળી 82501 | Sensex rises 329 points to 82501

સેન્સેક્સ 329 પોઈન્ટ ઉછળી 82501 | Sensex rises 329 points to 82501

11 months ago
ડોલર સામે રૂપિયો ગબડી રૂ. 92ના નવા તળિયે : ફુગાવો ઝડપથી વધવાના એંધાણ | Rupee falls to new low of Rs …

ડોલર સામે રૂપિયો ગબડી રૂ. 92ના નવા તળિયે : ફુગાવો ઝડપથી વધવાના એંધાણ | Rupee falls to new low of Rs …

7 months ago
અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis…

અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News