gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch …

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભરૃચમાં  ભાજપની આંતરિક જૂથબંધી ખુલ્લી પડયા બાદ વડોદરામાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેનો ગજગ્રાહ આગામી દિવસોમાં વધે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.

વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનના એક હોદ્દેદારની વર્તણૂક કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે.પોતે સંસદ સભ્યના ઉમેદવાર થવાને લાયક છે,નરેન્દ્ર મોદીની એપોઇન્ટમેન્ટ માગી છે,કાર્યક્રમમાં કોણ હાજર રહેશે તે અમે નક્કી કરીશું..જેવા મુદ્દાને કારણે સંગઠનના હોદ્દેદાર ચર્ચામાં આવ્યા છે.

ભરૃચમાં જે રીતે ધારાસભ્ય અને સંસદ સભ્ય ખુલ્લેઆમ જિલ્લા પ્રમુખની કાર્યપધ્ધતિ સામે વિરોધમાં આવી ગયા તે રીતે વડોદરા જિલ્લામાં ઉકળાટ બહાર ના આવે તે માટે મોવડીઓ સક્રિય થયા હોવાની પણ માહિતી મળી છે.

બીજીતરફ તાજેતરમાં ચૂંટાયેલા નગર પાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોને ભાજપના આગેવાનો કેવી રીતે કામ કરવું તેના પ્રશિક્ષણની સાથે સાથે ડેમેજ કંટ્રોલના ભાગરૃપે  શિસ્તના પણ પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યા છે.

ભાજપની ભાંજગડ બહાર ન આવે તે માટે સહકારી સંસ્થાની ચૂંટણીઓ પર બ્રેક

વડોદરા જિલ્લા ભાજપમાં બળવો ના થાય કે  ભાજપનો આંતરિક કલહ બહાર ન આવે તે હેતુથી ચાર એપીએમસી,બરોડા ડેરી, વડોદરા જિલ્લા ખરીદવેચાણ સંઘ,બરોડા સેન્ટ્રલ બેન્ક જેવી સંસ્થાઓના પ્રમુખ-ઉપ પ્રમુખ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પાછી ઠેલવામાં આવી રહી હોવાની ચર્ચા કેન્દ્રમાં રહી છે.

વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓમાં અધ્યક્ષ પદ માટે ખેંચતાણ

વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપને જંગી  બહુમતી મળ્યા બાદ પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ કરી દેવામાં આવી છે.જ્યારે જુદીજુદી આઠ સમિતિઓની રચના આગામી તા.૧૮મીએ કરવામાં આવનાર છે.જેમાં મલાઇ સમિતિઓમાં સ્થાન મેળવવા અને ચેરમેન  બનવા માટે અત્યારથી ખેંચતાણ થઇ રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
સયાજી હોસ્પિટલમાં નમાજ અદા કરતા હોવાનો વીડિયો વાયરલ | Video of Sayaji offering prayers in hospital g…

સયાજી હોસ્પિટલમાં નમાજ અદા કરતા હોવાનો વીડિયો વાયરલ | Video of Sayaji offering prayers in hospital g...

કાર ભાડે ફેરવવા લઇ સગેવગે કરી દેનાર સામે ફરિયાદ | Complaint filed against person who made a mistake …

કાર ભાડે ફેરવવા લઇ સગેવગે કરી દેનાર સામે ફરિયાદ | Complaint filed against person who made a mistake ...

રામ મંદિરમાંથી કરોડોની ચોરી, 42થી વધુ કર્મચારીની પૂછપરછ થશે | Crores stolen from Ram temple more tha…

રામ મંદિરમાંથી કરોડોની ચોરી, 42થી વધુ કર્મચારીની પૂછપરછ થશે | Crores stolen from Ram temple more tha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ખોડીયાર નગરમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી જડપાયો | Accused with liquor arrested from Kho…

વડોદરાના ખોડીયાર નગરમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી જડપાયો | Accused with liquor arrested from Kho…

12 months ago
બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ | BJP 40 Star Campaign…

બિહારમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત 40 દિગ્ગજોના નામ સામેલ | BJP 40 Star Campaign…

11 months ago
હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…

હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…

7 months ago
ટ્રક ડ્રાયવરને દોડાવીને ટોળાંએ બેલ્ટ ફટકારી રોષ ઠાલવ્યો હતો | The mob vented its anger by beating th…

ટ્રક ડ્રાયવરને દોડાવીને ટોળાંએ બેલ્ટ ફટકારી રોષ ઠાલવ્યો હતો | The mob vented its anger by beating th…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News