gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

G METRO NEWS by G METRO NEWS
July 7, 2026
in GUJARAT
0 0
0
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી ,ગાંગડા, માલણ , ખત્રીવાડા, ઊંટવાળા તથા આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું.

અનેક પરિવારો વિકટ પરિસ્થિતિને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. આવા વિકટ સંજોગોમાં B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના પૂજ્ય કોઠારી વિનમ્રમુની સ્વામી, પૂજ્ય અખંડ મંગલ સ્વામી તથા પૂજ્ય યોગીપુરુષ સ્વામીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનનીય મામલતદાર સાહેબ ( ઉના ) શ્રી બી.કે. ભીમાણી સાહેબ ના માર્ગદર્શન અનુસાર પુરપીડિતોને સંસ્થા દ્વારા લગભગ 1062 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવેલ હતું.

મંદિરના સંતોના માર્ગદર્શન હેઠળ હરિભક્તો અને સ્વયંસેવકોએ સેવાભાવથી મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કર્યા. ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને પ્રેમ અને આત્મીયતા સાથે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું, જેથી મુશ્કેલીના સમયમાં અનેક પરિવારોને તાત્કાલિક ભોજનની સહાય મળી શકી.

B.A.P.S. સ્વામિનારાયણ સંસ્થા હંમેશાં આપત્તિના સમયમાં સમાજની સેવામાં અગ્રેસર રહી છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના “બીજાના સુખમાં આપણું સુખ” ના જીવનમંત્રને અનુસરી અને પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના સંતો તથા હરિભક્તો સતત વિવિધ માનવતાલક્ષી સેવા પ્રવૃત્તિઓ દ્વારા સમાજને સહાયરૂપ બની રહ્યા છે.

આ સમગ્ર સેવા કાર્યમાં મંદિરના સંતો, હરિભક્તો તથા સ્વયંસેવકોએ નિઃસ્વાર્થ ભાવથી સેવા આપી માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Next Post
બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…

7 months ago
ભાવનગર ગૌરવ એવોર્ડ – 2026 ભવ્ય સફળતા સાથે યોજાયો

2 months ago
શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …

1 year ago
મહારાષ્ટ્રના વાશીમમાં અજંપો: બે જૂથ વચ્ચે હિંસા, ઘરો અને વાહનો પર પથ્થરમારો | washim violence clash …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News