gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in Business
0 0
0
શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: ભારતીય શેરબજારમાં સળંગ બીજા દિવસે કડાકો નોંધાયો છે. વૈશ્વિક અનિશ્ચતતાઓ અને સ્થાનિક નબળા કોર્પોરેટ પરિણામોના પગલે સેન્સેક્સ આજે 743.61 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ 25000નું લેવલ તોડી 24811.65ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફાઈનાન્સ, મેટલ, એનર્જી, આઈટી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, પાવર સેક્ટરના શેર્સ મોટા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 

રોકાણકારોના આઠ લાખ કરોડ ડૂબ્યા

શેરબજારમાં છેલ્લા બે દિવસથી મંદીનું જોર વધતાં રોકાણકારોએ 7.92 લાખ કરોડ ગુમાવ્યા છે. આજે બીએસઈ ખાતે 205 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. સ્મોલકેપમાં રોકાણકારોને મોટું નુકસાન થયું છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 829.24 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો. જેમાં સામેલ 856 શેર રેડઝોનમાં કારોબાર થઈ રહ્યા છે. જ્યારે માત્ર 113 શેરમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. બપોરે 12.46 વાગ્યે સેન્સેક્સ 580.04 પોઈન્ટ ઘટી 81604.13 અને નિફ્ટી 194.85 પોઈન્ટ તૂટી 24867 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

આ પણ વાંચોઃ ન તો નોકરી, ન પગાર છતાં 5.50 કરોડની લોન આપી…. દાહોદ SBIમાં કૌભાંડ, 18 આરોપીની ધરપકડ

છેલ્લા બે દિવસમાં 1286 પોઈન્ટનો કડાકો

શેરબજારમાં સળંગ બીજા દિવસની મંદીમાં સેન્સેક્સ 1286 પોઈન્ટ તૂટ્યો છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે અનિશ્ચિતતા, તેમજ નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના પગલે શેરબજારમાં મંદીનું જોર વધ્યું છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ઓપનિંગ સેશનમાં ઈન્ડિયા VIX પણ 7 ટકા વધ્યો હતો. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને રૂપિયામાં કડાકાની અસર પણ જોવા મળી છે.

શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…
Business

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…

May 15, 2026
ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p…
Business

ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p…

May 15, 2026
રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …
Business

રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …

May 15, 2026
Next Post
કાલાવડના રણુજા રામદેવપીરના મંદિરે ત્રી-દિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાના મામલે …

કાલાવડના રણુજા રામદેવપીરના મંદિરે ત્રી-દિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાના મામલે ...

વલસાડના મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, દમણગંગા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા | valsad m…

વલસાડના મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, દમણગંગા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા | valsad m...

સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m…

સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલથી 4 જોડી ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવાશે | two extra general second class…

કાલથી 4 જોડી ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવાશે | two extra general second class…

7 months ago
આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત | Congress F…

આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત | Congress F…

1 month ago
નળ સરોવરમાં પક્ષીઓના શિકારની આશંકા, વન વિભાગના દરોડામાં 38 પક્ષી કબજે, 3 આરોપી ફરાર | Nalsarovar Bir…

નળ સરોવરમાં પક્ષીઓના શિકારની આશંકા, વન વિભાગના દરોડામાં 38 પક્ષી કબજે, 3 આરોપી ફરાર | Nalsarovar Bir…

4 months ago
એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News