gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિત્રામાં સસરાની હત્યા કરનાર જમાઈ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

ઘોઘાના અવાણિયા નજીક ભાઈની હત્યાનો બદલો લેવા શખ્સે એક્ટિવા પર જઈ રહેલા
યુવકો પર કાર ચડાવી દીધી
, એકનું મોત, બેને ઈજા

ભાવનગર –  ભાવનગર શહેર અને
જિલ્લા માટે ગુરૃવારનો દિવસ લોહિયાળ રહ્યો હતો
, એક જ દિવસમાં
હત્યાના બે બનાવથી ચકચાર મચી છે. એકાદ વર્ષ પૂર્વે ઘોઘામાં થયેલી ભાઈની હત્યાનો
બદલો લેવા શખ્સે એક્ટિવા પર જઈ રહેલા ત્રણ યુવકો પર કાર ચડાવી દઈ અકસ્માત સર્જ્યો
હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે બે યુવકોની ઈજા પહોંચી છે. બનાવ અંગે
ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. બીજી તરફ શહેરના ચિત્રા બેંક કોલોનીમાં
કૌટુંબિક ઝઘડામાં સસરાની હત્યા કરનાર જમાઈ સહિત ત્રણ સામે બોરતળવા પોલીસ મથકમાં
ગુનો નોંધાયો છે.

ભાવનગરમાં થયેલા હત્યાના પ્રથમ બનાવની મળતી વિગતો પ્રમાણે ઘોઘા તાલુકાના
ભુતેશ્વર ગામના બસ સ્ટેન્ડ પાસે નોનવેજ લૉજ ચલાવતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયાની ગત
જુલાઈ-૨૦૨૫માં સુનિલ ઘેલાભાઈ કંટારીયા અને તેનો મિત્ર હાદક બટુકભાઈ કંટારીયા (રહે.
બન્ને ભૂતેશ્વર
, તા.ઘોઘા)એ હત્યા કરી હતી અને બન્નેને પોલીસે ઝડપી જિલ્લા
જેલ હવાલે કર્યાં હતા અને આ બનાવનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય
, જેમાં હાર્દિક કંટારિયા છેલ્લા પાંચ મહિનાથી જામીન પર બહાર હતા. બીજી તરફ
મૃતક પિયુષભાઈના ભાઈ હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયાએ પોતાના ભાઈની હત્યાનો
બદલો લેવા ગત રોજ બપોરે હાર્દિક કંટારિયા
, શાંતિભાઈ ઘેલાભાઈ
કંટારિયા અને રોનકભાઈ ગાંડાભાઈ કંટારિયા જીજે-૦૪-ડીજી-૩૭૦૨ નંબરની એક્ટિવા લઈને ભાવનગરથી
ભુતેશ્વર જઈ રહ્યાં હતા ત્યારે અવાણીયા ગામની સીમ જત વિસ્તારમાં પીપળીયા પુલ રોડ
પર જીજે-૦૪-ડીએન-૯૩૩૭ નંબરની ઈકો કાર ઈરાદાપૂર્વક તેમની સાથે ભટકાડી ૧૦૦ ફુટ સુધી
તેમને રોડ પર ઢસડયા હતા. જેમાં શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયાનું મોત નિપજ્યું હતું.
જ્યારે હાર્દિક કંટારિયા અને રોનક કંટારિયાને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે હાદક
બટુકભાઈ કંટારીયાએ ઘોઘા પોલીસ મથકમાં હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયા સામે
ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે ચિત્રા બેંક
કોલોનીમા જમાઈએ સસરાની હત્યા કર્યાંના બનાવમાં સંદીપભાઈ ગોરધનભાઈ દલસાણીયાએ
બોરતળાવ પોલીસ મથકમાં તેમના જમાઈ રાકેશ વનાભાઈ કુકવાવા
, પારૃલબેન
ભાવેશભાઈ સોલંકી અને હેતલબેન ઘનશ્યામભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં
તેમના બેન રસીલાબેનને પથરીનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેઓ હીરા ઘસવાના કામ પર
નહોતા જતાં તેથી તેમના બનેવી માર મારતા હોવાથી તેમના પિતા જમાઈને સમજાવવા જતાં
તેની દાઝ રાખી ગત રોજ સાંજના ૫.૩૦ કલાકના અરસામાં ઉક્ત લોકો તેમની ઘરે આવી
ગોરધનભાઈને લાકડાની શેટીના પાયા અને બ્લોકનો ઘા મારી માથામાં ગંભીર ઈજા પહોંચાડી
હત્યા કરી તથા તેમના પત્નિ હેતલબેને મારમાર્યો હતો. બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો
નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil...

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra...

મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: …

મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો દારૂના ધંધાર્થી આરોપીની અટકાયત : જ્યારે આરંભડાના સપ્લાયરને ફ…

જામનગરમાં મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો દારૂના ધંધાર્થી આરોપીની અટકાયત : જ્યારે આરંભડાના સપ્લાયરને ફ…

10 months ago
છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત | An 85 year old woman’s ang…

છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત | An 85 year old woman’s ang…

10 months ago
‘એર ઈન્ડિયાના બોઈંગ વિમાનો પ્રતિબંધ ફરમાવો, ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરાવો’ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

‘એર ઈન્ડિયાના બોઈંગ વિમાનો પ્રતિબંધ ફરમાવો, ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરાવો’ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

1 year ago
બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું પંચમહાલ, 5 ગામમાં અધૂરા પુરાવાના આધારે 1048 લગ્નની નોંધણી પકડા…

બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું પંચમહાલ, 5 ગામમાં અધૂરા પુરાવાના આધારે 1048 લગ્નની નોંધણી પકડા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News