gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લાના 95 જળગ્રસ્ત વિસ્તારમાં ન્હાવા, ફોટોગ્રાફી પર પ્રતિબંધ | Bathing photography banned i…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લાના 95 જળગ્રસ્ત વિસ્તારમાં ન્હાવા, ફોટોગ્રાફી પર પ્રતિબંધ | Bathing photography banned i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ખાસ જાહેરનામું બહાર પાડયું ચોમાસામાં ડૂબી જવાની ઘટનાઓને નિવારવા પગલા લેવાયા

ધોરાજી, : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ જળાશયો, સિંચાઈ યોજના, નદી, તળાવ, પુલ કે નીચાણવાળા મળીને 95  જેટલા વિસ્તારોમાં પ્રવેશ કરીને ન્હાવા પર તેમજ તટ કે પાળી પર પહોંચીને જોખમી રીતે સેલ્ફી લેવા, કેમેરા કે મોબાઈલથી શૂટિંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

 ચોમાસામાં પાણીમાં ડૂબી જવાની બનતી ઘટનાઓ નિવારવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  દ્વારા જારી કરાયેલા આદેશોમાં જણાવાયું છે કે, આજી નદી, આજી ડેમ, ઊંડ ડેમ તથા નદી, ડોંડી નદી, સારણ નદી, આજી-3 સરોવર, ન્યારી ડેમ-2, ઘેલ નદી, ખોડીયાર માતાના મંદિરની ધાર પાસે ઢોલરાના રસ્તાની બાજુમાં, રાદડીયા ડેમ અને ઠીબકીયું તળાવ, ન્યારી-1 ડેમ, વાસ વાડી નદી, હીરાબા સરોવર, ન્યારી નદી, મવડી પાળ રોડનો પુલ અને જખરાપીર મંદિરનો પુલ, ભાદર-1 સિંચાઈ યોજના, સુરવો સિંચાઈ યોજના, છાપરવાડી-2 સિંચાઈ યોજના, વડીયા ડેમ, સાંકરોળી, ઉબેણ, ભાદર નદી, ભાદર ડેમ કેનાલ, નવાગઢ સરધારપુર તળાવ, નાની સિંચાઈ યોજના, ભાદર-1, છાપરવાડી-1, મોતીસર સિંચાઈ યોજનાને આવરી લીધા છે.

આ ઉપરાંત ખારાનો ડેમ, ફોફળ નદી, વાસાવડી નદી, કોલપરી નદી, ગોંડલી નદી, કરમાળ ડેમ, છાપરવાડી-2, છાપરવાડી નદી, સુલતાનપુરી નદી, વેરી તળાવ, આશાપુરા ડેમ, વાછપરી સિંચાઈ યોજના ડેમ, ગોંડલી સિંચાઈ યોજના, કરમાળ સિંચાઈ યોજના ડેમ, મોતીસર સિંચાઈ યોજના ડેમ, અરડોઈ નદી, દેતળીયા નદી, ધોરાજી શહેરમાં આવેલા તળાવ તથા કોઝ વે, ભાદર-2 ડેમ તથા નદી કાંઠા વિસ્તારના ઉમરકોટ, વેગડી, છાડવાવદર, ભોળા, ભુખી, ભલગામડા, સુપેડી વગેરે ગામોનો પણ જાહેરનામામાં સમાવેશ થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

June 14, 2026
સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Next Post
દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ : સુપ્રીમ

દિલ્હીમાં બીએમડબલ્યુએ આર્થિક બાબતોના વિભાગના અધિકારીને ઉડાવ્યા

યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાડા છ દસક જૂનો ભોગાવો પુલ ટેસ્ટીંગ માટે બંધ કરાયો | Six and a half decade old Bhogavo bridge closed…

11 months ago
અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ, 95 લાખનો મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ | SMC Raid in Amreli…

6 months ago
જામનગરના લીમડા લેન વિસ્તારમાં બંધ મકાનમાં ત્રાટકેલી ચોર ટોળકીના પ્રયાસને પાડોશીઓએ નિષ્ફળ બનાવી, એકને…

7 months ago
ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

11 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News