gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા રાંધેજામાં ત્રણ વર્ષ અગાઉ

રાજસ્થાનના ઉદેપુર ખાતે લઈ જઈને દુષ્કર્મ આચર્યું ઃ ૩૦
હજારનો દંડ

ગાંધીનગર :  ગાંધીનગરના રાંધેજા ખાતે ત્રણ વર્ષ અગાઉ સગીરાને પ્રેમ
જાળમાં ફસાવીને અપહરણ કરીને રાજસ્થાનના ઉદયપુર ખાતે લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી
સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને
સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦
વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા
રાંધેજા ચાર રસ્તા પાસે રહેતા અને મૂળ કાંકરેજ તાલુકાના રૃવેલ ગામના આરોપી નરેશ
ચેહરજી ઠાકોર દ્વારા આ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી
અને ત્યારબાદ તેણીને લલચાવીને ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે રાજસ્થાનના ઉદયપુર ખાતે
લઈ જવામાં આવી હતી જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવામાં આવ્યો હતો.
જેથી આ સંદર્ભે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જેના આધારે
ગાંધીનગરની સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં
ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય
સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે
, ભોગ બનનાર
દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં
આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં
દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને
ગ્રાહ્ય રાખીને આરોપી નરેશ ચેહરજી ઠાકોરને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦
વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૩૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં
આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર ‘ડિજિટલ લૂંટ’, આપદા બની અવસર | Fuel Crisis Turns Int…
GUJARAT

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર ‘ડિજિટલ લૂંટ’, આપદા બની અવસર | Fuel Crisis Turns Int…

May 25, 2026
આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …
GUJARAT

આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …

May 25, 2026
આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…
GUJARAT

આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

May 25, 2026
Next Post
ગિફ્ટસિટીમાં ફરી ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું કંન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી મચ્છરો મળ્યા | Dengue rears its …

ગિફ્ટસિટીમાં ફરી ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું કંન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી મચ્છરો મળ્યા | Dengue rears its ...

સિવિલના લેબર વોર્ડમાં છતનો પોપડો પડયો : ફોલ સીલીંગની સીટ્સ તૂટી પડી | The roof of the Civil Hospital…

સિવિલના લેબર વોર્ડમાં છતનો પોપડો પડયો : ફોલ સીલીંગની સીટ્સ તૂટી પડી | The roof of the Civil Hospital...

માંડવી ગેટના પિલરનું બે દિવસમાં રિસ્ટોરેશન કામ ચાલુ કરી દેવાશે | Restoration work on Mandvi Gate pil…

માંડવી ગેટના પિલરનું બે દિવસમાં રિસ્ટોરેશન કામ ચાલુ કરી દેવાશે | Restoration work on Mandvi Gate pil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિવાઈડર સાથે બુલેટ બાઈક અથડાતા બે યુવકોના મોત, એકને ઈજા | Two youths die one injured after bullet bi…

ડિવાઈડર સાથે બુલેટ બાઈક અથડાતા બે યુવકોના મોત, એકને ઈજા | Two youths die one injured after bullet bi…

3 months ago
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

2 weeks ago
બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…

બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…

3 months ago
TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News