gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડિયા પંથકમાં ફફડાટ: સિંહો બાદ હવે દીપડાની દહેશત, હનુમાન ખીજડિયામાં શ્વાનનો શિકાર CCTVમાં કેદ | Leop…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
વડિયા પંથકમાં ફફડાટ: સિંહો બાદ હવે દીપડાની દહેશત, હનુમાન ખીજડિયામાં શ્વાનનો શિકાર CCTVમાં કેદ | Leop…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Leopard Terror in Amreli: અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વન્યપ્રાણીઓનો આતંક યથાવત છે. અગાઉ સિંહોના આંટાફેરા બાદ હવે દીપડાના આગમનથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વડિયાના હનુમાન ખીજડિયા ગામે દીપડાએ શ્વાનનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે, જે સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ હતી.

માત્ર 5 સેકન્ડમાં શિકાર 

હનુમાન ખીજડિયા ગામમાં મકાનના ઓટલા પાસે બેઠેલા એક શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દીપડો અત્યંત ચતુરાઈથી અને દબે પગલે શ્વાનની નજીક પહોંચ્યો હતો. શ્વાનને કંઈ સમજાય તે પહેલાં જ દીપડાએ તેના પર તરાપ મારી હતી અને ગળાના ભાગેથી દબોચી લીધો હતો. આ સમગ્ર ઘટના માત્ર 5 સેકન્ડમાં બની હતી, જેમાં દીપડો શ્વાનને ઉપાડીને અંધારામાં નાસી છૂટ્યો હતો.

ગ્રામજનોમાં ભયનો માહોલ 

આ પંથકમાં થોડા સમય પહેલા સિંહોના આંટાફેરા જોવા મળ્યા હતા, પરંતુ હવે દીપડાની અવરજવર વધતા સ્થાનિક લોકોમાં ચિંતા પ્રસરી છે. રહેણાંક વિસ્તારમાં ઘૂસીને દીપડાએ શિકાર કરતા ગ્રામજનો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં અકસ્માત કર્યો | Door to door vehicle driver caused accident…
GUJARAT

May 25, 2026
નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

Next Post
આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor…

આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor...

ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી! માતા-પિતાને મોકલાશે નોટિસ | new Love Marriage Rules in…

ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી! માતા-પિતાને મોકલાશે નોટિસ | new Love Marriage Rules in...

જામનગરમાં સંત કબીર આવાસના એક ફ્લેટમાં બે વર્ષનો બાળક ફસાતાં દોડધામ: પાડોશીઓએ લોક તોડીને દરવાજો ખોલી …

જામનગરમાં સંત કબીર આવાસના એક ફ્લેટમાં બે વર્ષનો બાળક ફસાતાં દોડધામ: પાડોશીઓએ લોક તોડીને દરવાજો ખોલી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના | Ahmedabad …

9 months ago
H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રમ્પને જવાબ: દુનિયાને ગ્લોબલ વર્કફોર્સની જરૂર, તમે સત્યથી ભાગી ન શકો | S …

8 months ago
ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઊતર્યા: એકનું મોત | Odisha train ac…

1 year ago
સુરત પાલિકાએ છેલ્લા અઢી મહિનામાં 240 પ્રોજેક્ટને આપી મંજૂરી : વર્તમાન નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ….

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News