gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના રાવપુરા ચાર રસ્તા પર યુવકો વચ્ચે દંડા વડે મારામારી, વીડિયો વાયરલ | Fight between youths wit…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના રાવપુરા ચાર રસ્તા પર યુવકો વચ્ચે દંડા વડે મારામારી, વીડિયો વાયરલ | Fight between youths wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરા શહેરના રાવપુરા ચાર રસ્તા વિસ્તારમાં ત્રણથી ચાર યુવકો વચ્ચે જાહેર માર્ગ પર દંડા વડે મારામારી થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ વીડિયોમાં યુવકો એકબીજા પર દંડા વડે હુમલો કરતા જોવા મળી રહ્યા છે. જાહેર રસ્તા પર જ મારામારી થતાં પસાર થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ યુવકોએ ખુલ્લેઆમ ધિંગાણું મચાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

ઘટના દરમિયાન નજીકમાં હાજર મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડે વચ્ચે પડી બંને પક્ષોને છૂટા પાડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું હતું.

શહેરમાં આવા તત્વોને છૂટો દોર મળ્યો હોવાના આક્ષેપો વચ્ચે જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં | 5 people arrest…

જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં | 5 people arrest...

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને...

જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout…

જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in l…

3 months ago
ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai…

7 months ago
યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકનું મોત | Biker injured in accident on Vadodara Halol r…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News