gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પાલિકાના ડમ્પરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યાં, વડસર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત | Vadodara Roa…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં પાલિકાના ડમ્પરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યાં, વડસર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત | Vadodara Roa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Road Accident: વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના (VMC) ડમ્પરની બેદરકારીએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. વડસર બ્રિજ નજીક ડમ્પરની અડફેટે આવતા એક સાયકલ સવાર વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ડમ્પરચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ માંજલપુર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને ફરાર ડ્રાઈવરને પકડવા માટે શોધખોળ તેજ કરી છે.

આ પણ વાંચો: કેનેડા મોકલવાના નામે અમદાવાદમાં રૂ. 7 કરોડનું કૌભાંડ, બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી

પાલિકાના ડ્રાઈવરો સામે લોકોમાં રોષ

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત વડસર બ્રિજ પાસેના રોડ પર સર્જાયો હતો. એક વૃદ્ધ વ્યક્તિ પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું ડમ્પરચાલકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.

ઘટનાને પગલે આસપાસના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ડમ્પરચાલક તરત જ નાસી છૂટ્યો હતો, જેના પગલે લોકોમાં પાલિકાના ડ્રાઈવરોની બેદરકારી સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. અકસ્માતના કારણે વડસર બ્રિજ પર થોડો સમય વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
GUJARAT

June 11, 2026
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

Next Post
વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5…

વેનેઝુએલાના 'ખજાના' અંગે વધુ એક ઘટસ્ફોટ, 5.40 લાખ કરોડના બિટકોઈન છુપાવાયા | venezuela maduro governm...

ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર | april 1 sept 30 gov…

ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર | april 1 sept 30 gov...

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને ‘મિલોર્ડ’ ની જગ્યાએ ‘ગાઈઝ’ કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo…

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને 'મિલોર્ડ' ની જગ્યાએ 'ગાઈઝ' કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિર્મલા સીતારમણે નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ | FM Ni…

10 months ago
ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ… | BJP MP Purshottam Rupa…

3 weeks ago
સુરતના માંગરોળમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો તોડી પડાઈ | Major Action in Surat:…

8 months ago
અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli la…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News