gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાવ થરાદ: ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુનુ…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
વાવ થરાદ: ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુનુ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vav Tharad  News: ગુજરાતમાં ગુનેગારો બેફામ થઈ ગયા છે. નજીવી વાતમાં મારામારી કરવી, છરી, ચપ્પા ધોકા વડે હુમલો કરવો, કોઈને મોતને ઘાટ ઉતારી દેવા જેવી અનેક ઘટનાઓ રાજ્યમાં બની છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ વાવ-થરાદ જિલ્લાના બુરેઠા ગામે બન્યો છે. જેમાં હેવાન બનેલો જમાઈ સાસુને પતાવી ફરાર થઈ ગયો છે. 

સાસુ-સસરા પર કર્યો જીવલેણ હુમલો

વાવ થરાદમાં ભાભરના બુરેઠા ગામે ચકચારી હત્યાનો બનાવ બન્યો છે. પતિ-પત્ની વચ્ચે દારૂ ઢીંચવા તેમજ અન્ય અંગત કારણોસર ઝઘડો ચાલતો હતો. જે બાદ પત્ની પિયર રહેવા આવી ગઈ હતી. બે વખત સસરા ઘરે આ બાબતે રકઝક કર્યા પછી કોઈ નિવેડો ન આવતા ગુસ્સે ભરાયેલા પતિના માથે પત્નીના પરિવારને શબક શીખવાડવાનું ભૂત ચડ્યું હતું. આરોપ મુજબ જમાઈ દારૂનો નશો કરી ઘટનાની રાત્રે બુરેઠા ગામ આવ્યો હતો. તેની સાથે ચાર પાંચ લોકો પણ હતા. જમાઈએ સાસરિયાઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જે બાદમાં મામલો વણસતા મારામારી સુધી પહોંચ્યો હતો. 

ટામીનો ફટકો મારતા સાસુનો જીવ ગયો

અડધી રાત્રે થયેલી આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ હતી કે જમાઈ હાથમાં જે આવ્યું તે લઈને સાસરિયાં પક્ષ પર હુમલો કરી રહ્યો હતો. બાદમાં ટામી (લોખંડનો સળિયો) લઈને સાસુ પર ચડી બેઠો હતો અને માથા પર એક ફટકો મારી દાદી સાસુ જીજીબેનનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં તેની પત્ની અને સસરાને પણ ઢોર માર મારી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી ગુનેગાર જમાઈ અને તેના સાગરીતોને પકડવા ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

‘દારૂ પી અને જમાઈ ધમાલ કરતો’

મૃતકના પુત્રએ કહ્યું કે ‘દારૂ પી અને જમાઈ ધમાલ કરતો હતો એટલે અમે દીકરીને ઘરે તેડી લાવ્યા હતા. જેથી ઝઘડા માટે તે પાંચ થી છ લોકોને રાત્રે લઈને આવ્યો હતો. મેં કહ્યું હતું કે તારી દીકરીનું તને આપી દઇશ પણ પાંચ મોટા આગેવાનોને લઈને આવ, પણ ન માનતા ઝપાઝપી થઈ હતી. મારી માતાને માથાને ભાગે ટામી ઝીંકી હતી અને મારા પત્નીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.’

આ પણ વાંચો: ‘ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુઓ વિભાજિત હોવાથી ઘટી’, નીતિન પટેલનું ધર્માંતરણ મુદ્દે નિવેદન

ગામના સ્થાનિક આગેવાનોએ કહેવું છે કે ‘રાત્રે દસ વાગ્યે મુકેશ નામનો યુવક અને તેમના જમાઈ જે સાબલાના રહેવાશી છે તે ચાર પાંચ લોકોને લઈને આવ્યા હતા. હુમલામાં ટામી (લોખંડનો સળિયો) વાગતા સાસુ જીજીબેનનું મોત થયું છે. જમાઈ સાથે કોઈ અંગત બાબતે ડખો ચાલતો હતો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
ગાંધીનગરમાં ACBનો સપાટો: CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા | Gandhinagar ACB …

ગાંધીનગરમાં ACBનો સપાટો: CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા | Gandhinagar ACB ...

ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો | Acti…

ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો | Acti...

ભાવનગર રેલવે મંડળ પર આયોજિત 68મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 225 કેસોનું નિપટારું

ભાવનગર રેલવે મંડળ પર આયોજિત 68મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 225 કેસોનું નિપટારું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ક્રીમી લેયર’ પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt …

‘ક્રીમી લેયર’ પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt …

1 year ago
બગદાણા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, બે કલાકની પૂછપરછ બાદ SITની કાર્યવાહી | Bagdana Att…

બગદાણા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, બે કલાકની પૂછપરછ બાદ SITની કાર્યવાહી | Bagdana Att…

9 months ago
30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…

30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…

8 months ago
દિલ્હીમાં હોટેલ બાદ બિહારમાં હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ, 10થી વધુ દર્દીના મોતની આશંકા | Muzaffarpur …

દિલ્હીમાં હોટેલ બાદ બિહારમાં હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ, 10થી વધુ દર્દીના મોતની આશંકા | Muzaffarpur …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News