gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાહને બાઇકને ટક્કર મારતાં કુંતાસી ગામના યુવાનનું મોત | A young man from Kuntasi village died after a…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
વાહને બાઇકને ટક્કર મારતાં કુંતાસી ગામના યુવાનનું મોત | A young man from Kuntasi village died after a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે હીટ એન્ડ રન

ગાળાફાંસો ખાઇ મોરબીમાં યુવાને, જામનગરમાં તરૂણીએ જીવ દીધો, બન્ને બનાવમાં કારણ અંગે તપાસ

મોરબી, જામનગર: મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે નીરૂનગરના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને ઠોકર મારતા બાઇક ચાલક યુવાનનું મોત થયું છે. અકસ્માત સર્જી વાહનચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના કુંતાસી ગામે રહેતા દિનેશભાઇ પ્રતાપભાઇ બાબરીયા નામનો યુવાન પોતાનું બાઇક લઇને પીપળીયા ચાર રસ્તા પાસેથી જતો હતો અને નીરૂનગરના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. વાહન લઇને વાહનચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ યુપીના વતની સંદીપકુમાર જયાશંકર યાદવ (ઉ.વ.૨૫) નામના યુવાને મોરબીના જુના રફાળેશ્વર રોડ પર  કારખાના પાસે ખરાબાની જગ્યામાં પ્લાસ્ટિકની દોરી ઝાડ સાથે બાંધી ગળેફાંસો ખાઇ લેતાં મોત થયું હતું. આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતાં અશોકભાઇ હિંમતભાઇ પરમારની ૧૬ વર્ષની પુત્રી વૈશાલીબેને પોતાના ઘરે લોખંડના પાઇપમાં સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પોલીસે કારણ અંગે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

Next Post
વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો | Husband of Vadiya Gram Panchayat membe…

વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો | Husband of Vadiya Gram Panchayat membe...

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma...

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

4 months ago
આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા …

1 year ago
કતારગામમાં સ્કુલની નવી જગ્યાનો વિરોધ કરનારા કોર્પોરેટરને નોટિસ બાદ શાળાની જગ્યા બદલવા માટે સ્થાયી સમ…

5 months ago
ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News