gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરાટ કોહલીને ટચ કરવાનો મારા જીવનનો એક માત્ર ઉદ્દેશ હતો | My only aim in life was to touch Virat Koh…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
વિરાટ કોહલીને ટચ કરવાનો મારા જીવનનો એક માત્ર ઉદ્દેશ હતો | My only aim in life was to touch Virat Koh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરના તરૂણ ક્રિકેટરે  સાથે રહેલા પ્રેક્ષકોને પોતાના ઈરાદાની જાણ કરતાં તેમણે સમજાવટ કરી છતાં 6 ફૂટ દીવાલ કૂદી મેદાનમાં ઘૂસ્યો

રાજકોટ, : ખંઢેરી સ્ટેડિયમમાં ગઈકાલે ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાયેલા વન-ડે મેચમાં સુરક્ષા જવાનોની નજર ચૂકવી વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘસી ગયેલા જામનગરના ૧પ વર્ષના ક્રિકેટરની પડધરી પોલીસે પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે વિરાટ કોહલી તેની માટે ભગવાન છે. તેનો એક માત્ર ઉદ્દેશ તેને ટચ કરવાનો હતો. આ જ કારણથી તે મેદાનમાં ઘસી ગયો હતો. 

આ ક્રિકેટરની નજીક બેઠેલા પ્રેક્ષકોએ જણાવ્યું કે સાંજે પાંચ વાગ્યાથી તે વિરાટ કોહલીને મળવા માટે આતુર હતો. આ વાત તેણે બાજુમાં બેઠેલા પ્રેક્ષકોને કરતાં તેમણે તેમ નહીં કરવા સમજાવટ પણ કરી હતી. આખરે રાત્રે દસેક વાગ્યાની આસપાસ વિરાટ કોહલી જયારે બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ ભરતો હતો ત્યારે મોકો જોઈ 6 ફૂટ દિવાલ કૂદી તેની પાસે ઘસી ગયો હતો. 

તે સાથે જ સુરક્ષા જવાનોમાં હલચલ મચી ગઈ હતી. તત્કાળ ગ્રાઉન્ડમાં જઈ તેને સકંજામાં લીધો હતો. પડધરી પોલીસે હાલ તેના વિરૂધ્ધ જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે. અધિકારી સૂત્રોએ જણાવ્યું કે બંદોબસ્તમાં તહેનાત સુરક્ષા જવાનોને રિસ્પોન્સ કરવાનો સમય પણ ન મળે તેટલી આ તરૂણની સ્પીડી મુવમેન્ટ હતી. ત્યાર પછી સુરક્ષા જવાનો પરિસ્થિતિ સમજી તત્કાળ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા.  આ તરૂણ જામનગરની એકેડેમીમાં ક્રિકેટ રમે છે. તેણે રૂા. 2500 ની ટિકિટ ખરીદી હતી. મેચ જોવા માટે તે જામનગરથી ખંઢેરી આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

Next Post
સૌરાષ્ટ્રમાં પતંગના તીક્ષ્ણ દોરાથી 50થી વધુ લોકો લોહીલુહાણ થયા | More than 50 people bled to death d…

સૌરાષ્ટ્રમાં પતંગના તીક્ષ્ણ દોરાથી 50થી વધુ લોકો લોહીલુહાણ થયા | More than 50 people bled to death d...

અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટ ‘અલમદીના’ સાથે 9 ખલાસી ઝડપાયા | 9 sailors arrested with Pakistani bo…

અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટ 'અલમદીના' સાથે 9 ખલાસી ઝડપાયા | 9 sailors arrested with Pakistani bo...

યુવાનની તેની પૂર્વ લીવ ઈન પાર્ટનર અને તેના મિત્ર દ્વારા ક્રૂર હત્યા | Young man brutally murdered by…

યુવાનની તેની પૂર્વ લીવ ઈન પાર્ટનર અને તેના મિત્ર દ્વારા ક્રૂર હત્યા | Young man brutally murdered by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલાના ઓવગઢ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in mid day meal in…

2 months ago
જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …

3 months ago
VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા ‘અન્નદાતા ગણેશ’, વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે | Gan…

9 months ago
RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો | yasin malik met wi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News