gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

G METRO NEWS by G METRO NEWS
August 11, 2026
in GUJARAT
0 0
0
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગારીયાધાર-પરવડી રોડ પરથી પાંચ શખ્સોની ધરપકડ; સોનાના દાગીના, મોબાઈલ અને સ્વીફ્ટ કાર સહિત રૂ.3.62 લાખનો મુદ્દામાલ કબજે

ભાવનગર: ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેમના કાનમાંથી સોનાના દાગીના ઝૂંટવવાના ગુનાનો ભાવનગર એલ.સી.બી.એ પર્દાફાશ કરી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી સોનાના દાગીના, બે મોબાઈલ ફોન તથા સ્વીફ્ટ કાર મળી કુલ રૂ.3.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ગારીયાધાર-પરવડી રોડ પર રતનવાવ ગામના પાટિયા પાસે સફેદ રંગની સ્વીફ્ટ કાર નં. GJ-05-JH-1720માં કેટલાક શખ્સો સોનાના દાગીના સાથે બેઠા છે.

બાતમીના આધારે એલ.સી.બી. ટીમે સ્થળ પર તપાસ કરતાં પાંચ શખ્સો મળી આવ્યા હતા. તેમની પાસેથી સોનાના દાગીના મળી આવતા દાગીનાના આધાર-બિલ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ કે આધાર રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે શંકાસ્પદ મિલકત કબજે કરી પાંચેયની ધરપકડ કરી હતી.

પૂછપરછમાં બે ગુનાની કબૂલાત પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ આશરે સાત દિવસ અગાઉ ગારીયાધાર તાલુકાના પરવડી ખાતેથી એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની પોખાની કાઢી લીધી હોવાનું તેમજ આશરે પાંચ દિવસ અગાઉ રાજસ્થાન ખાતે અન્ય એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટી કાઢી લીધી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.રૂ.3.62 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે આરોપીઓ પાસેથી કાનમાં પહેરવાની સોનાની પોખાની, વજન 12.590 ગ્રામ, કિંમત રૂ.30 હજાર તથા સોનાની બુટી, વજન 6.310 ગ્રામ, કિંમત રૂ.72 હજાર મળી કુલ રૂ.1.02 લાખના સોનાના દાગીના કબજે કર્યા હતા. ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ.10 હજાર તથા સફેદ રંગની સ્વીફ્ટ કાર રૂ.2.50 લાખ મળી કુલ રૂ.3.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પાંચેય આરોપીઓ સામે કાર્યવાહી પોલીસે સુનિલભાઈ મનસુખભાઈ ચુડાસમા (ઉં.વ.28), અશ્વિનભાઈ બાબુભાઈ સોલંકી (ઉં.વ.36), મનસુખભાઈ નાનજીભાઈ ચુડાસમા (ઉં.વ.58), ઈશ્વરભાઈ રમેશભાઈ વણોદીયા (ઉં.વ.31) અને અનુબેન અશ્વિનભાઈ સોલંકી (ઉં.વ.28)ની ધરપકડ કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.આ મામલે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11198019260395 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304(2), 3(5), 61(2)(એ) મુજબ ગુનો નોંધાયો છે.અગાઉ પણ ગુનામાં સંડોવણી પોલીસ તપાસમાં આરોપીઓ પૈકી સુનિલભાઈ, અશ્વિનભાઈ અને મનસુખભાઈ વિરુદ્ધ અગાઉ ગાંધીનગર, અમરેલી, અમદાવાદ તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરવાની એમ.ઓ.પોલીસના જણાવ્યા મુજબ આ ટોળકી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેઓએ પહેરેલા સોનાના દાગીના કાઢી લેવાની એમ.ઓ. ધરાવે છે. આથી પોલીસે આ ટોળકી દ્વારા અન્ય સ્થળોએ પણ આવા ગુનાઓ આચરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. એલ.સી.બી.ની ટીમે કામગીરી કરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા સહિત જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટીયા, જગદીશભાઈ સાંગા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, રાજુભાઈ વાઘેલા, નીલેશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા અને પ્રજ્ઞેશભાઈ પંડ્યાએ આ કામગીરી હાથ ધરી હતી.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર - ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને ...

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ ઍલર્ટ | Weather Update Heat…

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ ઍલર્ટ | Weather Update Heat…

1 year ago
શ્રીજીની સવારીમાં થયેલ ધક્કામુક્કીની અદાવતે ત્રણ મિત્રો ઉપર હુમલો, 4 વિરુદ્ધ ગુનો નોંધાયો | crime re…

શ્રીજીની સવારીમાં થયેલ ધક્કામુક્કીની અદાવતે ત્રણ મિત્રો ઉપર હુમલો, 4 વિરુદ્ધ ગુનો નોંધાયો | crime re…

1 year ago
ગોવા-વડોદરા ફ્લાઈટ રદ કરવામાં આવી : ત્રણ ફ્લાઈટ મોડી પડી | Goa Vadodara flight cancelled: Three flig…

ગોવા-વડોદરા ફ્લાઈટ રદ કરવામાં આવી : ત્રણ ફ્લાઈટ મોડી પડી | Goa Vadodara flight cancelled: Three flig…

9 months ago
સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between …

સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News