gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ડીસા: રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય ની જાણીતી ગ્રાહક, હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ગ્રાહક સપ્તાહ ની ઉજવણી જિલ્લા માં ઠેર ઠેર કરવામાં આવી રહી રહી છે તે જ શ્રંખલામાં આજે ૨૩/૧૨/૨૦૨૫ ના રોજ ભોયણ ખાતે આવેલ ઔધ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ડીસા શહેર મામલતદાર ડી. એન. બધેકા અને ડીસા ગ્રામ્ય મામલતદાર શ્રી બારોટ ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ શિબિર અને સેમીનારનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમ માં ડીસા તોલમાપ ઇન્સ્પેક્ટર ઉત્તમભાઈ, શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા ના પ્રમુખ અને પ્રસિદ્ધ ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે, મંત્રી પ્રીતેશ શર્મા, સહયોગી હિતેશ સોનગરા તેમજ iti કોલેજ ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમ ની શુરૂવાત મહેમાનો ના સ્વાગત થી થઈ હતી.
ત્યારબાદ ડીસા તોલમાપ ઇન્સ્પેક્ટર ઉત્તમભાઈ એ ગ્રાહક અધિકારો નો ઉલ્લેખ કર્યો હતો.

ત્યારબાદ ડીસા શહેર મામલતદાર શ્રી ડી.એન. બધેકા એ ઉપસ્થિત ગ્રાહક વર્ગ ને માર્ગદર્શન આપી તેમની ફરજો નિભાવી જાગૃત ગ્રાહક બનવાની હાંકલ કરી હતી.

ત્યારબાદ ડીસા ગ્રામ્ય મામલતદાર શ્રી બારોટ એ ગ્રાહકો ના થતાં શોષણ સામે ગ્રાહકોને રાખવાની થતી સાવધાની રાખી એક જાગૃત ગ્રાહક બની સમાજ ને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
ત્યારબાદ ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે એ પોતાની આગવી શૈલી માં ગ્રાહક ની વ્યાખ્યા કરી વર્તમાન માં ગ્રાહક ની પરિસ્થિતિ નો ઉલ્લેખ કરી ડિજિટલ યુગ માં ગ્રાહકો ને ઝડપી ન્યાય તરફ સરકારના ઇ જાગૃતિ પોર્ટલ વિશે માહિતી આપી હતી.

અને જણાવ્યું હતું કે ગ્રાહક બજાર નો રાજા છે એક શિક્ષિત અને જાગૃત ગ્રાહક જ મજબૂત ભારત નું નિર્માણ કરી શકે છે, આ સાથે સાથે કિશોર દવે એ ખોરાકમાં થતી ભેળસેળ અંગે પણ જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે શુદ્ધ ખોરાક એ ગ્રાહક નો અધિકાર છે.
કાર્યક્રમનો સફળ સંચાલન દિવ્યાંગભાઈ ત્રિવેદી અને રાજુ ભાઈ જોશી એ કર્યું હતું..

રિપોટર દિનેશભાઇ સોનગરા હિંમતનગર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો | Father’s body found in Jasmatpur canal after 27…

જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો | Father's body found in Jasmatpur canal after 27...

પહલગામમાં આતંકી હુમલો : 26 પ્રવાસીઓનું ગોળી વીંધી મોત નીપજાવ્યું | Terrorist attack in Pahalgam: 26 …

પહલગામમાં આતંકી હુમલો : 26 પ્રવાસીઓનું ગોળી વીંધી મોત નીપજાવ્યું | Terrorist attack in Pahalgam: 26 ...

સાયલામાંં સીસીઆઇ કેન્દ્રમાં ‘બી’ ગ્રેડના કપાસની ખરીદીની માંંગ | Demand for purchase of ‘B’ grade cot…

સાયલામાંં સીસીઆઇ કેન્દ્રમાં 'બી' ગ્રેડના કપાસની ખરીદીની માંંગ | Demand for purchase of 'B' grade cot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ન્યાય મંદિરની ફરતે લોખંડની જાળી લગાવવાની શરૂ કરતા ચર્ચાનો વિષય | Topic of discussion as iro…

વડોદરાના ન્યાય મંદિરની ફરતે લોખંડની જાળી લગાવવાની શરૂ કરતા ચર્ચાનો વિષય | Topic of discussion as iro…

9 months ago
મહુધાના હેરંજ સીમ અને ચૂણેલ બાઈક અકસ્માતમાં 7 ને ઈજા | 7 injured in bike accident between Mahudha He…

મહુધાના હેરંજ સીમ અને ચૂણેલ બાઈક અકસ્માતમાં 7 ને ઈજા | 7 injured in bike accident between Mahudha He…

7 months ago
ગણતરીના કલાકોમાં ક્લિયર થશે ચેક, જાણો RBI એ રજૂ કરેલી નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે? | rbi to roll out…

ગણતરીના કલાકોમાં ક્લિયર થશે ચેક, જાણો RBI એ રજૂ કરેલી નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે? | rbi to roll out…

11 months ago
ગીરના રાજાની નાઈટ શિફ્ટ : ઉનાળાની ગરમીમાં સિંહોએ બદલ્યું ડેઈલી રૂટીન | Night shift of the King of Gi…

ગીરના રાજાની નાઈટ શિફ્ટ : ઉનાળાની ગરમીમાં સિંહોએ બદલ્યું ડેઈલી રૂટીન | Night shift of the King of Gi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News