gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટેનો ચુકાદો 

– આરોપીને રૂ. 25 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કરાયો 

નડિયાદ : નડિયાદની ત્રીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે એક ગંભીર ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપતા સગીરા પર દુષ્કર્મ આચરનાર મહુધા તાલુકાના હેરજ ગામના આરોપી સુનીલ મહેન્દ્રભાઈને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ કુલ ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ કર્યો છે. 

મહુધા તાલુકાના હેરજ ગામે રહેતા આરોપીએ તારીખ ૨૬-૦૪-૨૦૨૪ના રોજ એક ૧૭ વર્ષ અને ૩ માસની સગીરાને લગ્નની લાલચ આપી તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયો હતો. ત્યારબાદ આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગજાર્યું હતું. આ મામલે મહુધા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલની દલીલો અને રજૂ કરાયેલા ૧૫થી વધુ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૧૨ સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. અદાલતે આરોપી સુનીલ મહેન્દ્રભાઈને આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળ ૫-૫ વર્ષની સજા અને પોકસો એક્ટની કલમ ૬ મુજબ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને કુલ ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ કર્યો છે. 

કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, સમાજમાં આવા ગંભીર ગુનાઓનું પ્રમાણ અટકાવવું ન્યાયપાલિકાની પવિત્ર ફરજ છે. ભોગ બનનાર સગીરાને આથક સહાય મળી રહે તે હેતુથી ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૩૫૭ મુજબ આરોપી પાસેથી વળતર પેટે ૧,૦૦,૦૦૦ રૂપિયા અપાવવાનો પણ મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ખાસ બાબત એ રહી કે તમામ સાક્ષીઓએ કેસને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને એક પણ સાક્ષી હોસ્ટાઈલ જાહેર થઈ નહતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

Next Post
ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …

ખેડા જિલ્લામાં 'લેન્ડ જેહાદ' અને 'ડેમોગ્રાફી ચેન્જ'ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to ...

પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | Man rapes girl from Palitana parish

રેલવે દ્વારા સિમેન્ટરનો કાચો માલ ઉતારાતા સ્થાનિકોને હાલાકી | Locals suffer as cement raw materials a…

રેલવે દ્વારા સિમેન્ટરનો કાચો માલ ઉતારાતા સ્થાનિકોને હાલાકી | Locals suffer as cement raw materials a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

3 weeks ago
દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ | Woman caught running liquor factory in Dashrath villag…

2 months ago
ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ | Heavy rains for…

10 months ago
કચ્છના મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ | Three children drow…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News