gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા: પ્રાંતિજમાં ખાતર માટે ઓનલાઈન એપનું સર્વર ડાઉન થતાં હોબાળો, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બ…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા: પ્રાંતિજમાં ખાતર માટે ઓનલાઈન એપનું સર્વર ડાઉન થતાં હોબાળો, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha Farmers News: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ચોમાસાની શરૂઆત સાથે જ વાવણીના સમયે ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. અહીં ખાતર મેળવવા માટે ફરજિયાત કરવામાં આવેલી ઓનલાઈન એપ્લિકેશન ખેડૂતો માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. એપ્લિકેશનમાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાને કારણે ખાતર વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સિઝનના સમયે જ ખાતર ન મળતા અને ડેપો પર ધક્કા ખાવાનો વારો આવતા પરેશાન ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે તંત્ર સામે દેખાવો કર્યો હતો.

એપના ચક્કરમાં વિતરણ ઠપ, કલાકોની રાહ બાદ પણ ખાતર નહીં

મળતી માહિતી અનુસાર, પ્રશાસન દ્વારા ખાતર વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવવા માટે ડિજિટલ એપ્લિકેશન ફરજિયાત કરવામાં આવી છે. પરંતુ પૂરતી તૈયારી વિના શરૂ કરાયેલી આ સિસ્ટમ હવે ખેડૂતો માટે આફત બની છે. વાવણીનો મહત્ત્વનો સમય હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર ખરીદવા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે, પરંતુ એપ્લિકેશનનું સર્વર વારંવાર ચોંટી જતું હોવાથી એન્ટ્રીઓ થઈ શકતી નથી. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોનો સમય અને બિયારણ બંને બગડી રહ્યા છે.

આ પણ વાંચો: બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મોત

ડેપો પર વહેલી સવારથી લાઈનો લગાવીને બેઠેલા ખેડૂતોની ધીરજનો અંત આવતા તેમણે કેન્દ્ર પર જ હોબાળો મચાવ્યો હતો. આક્રોશિત ખેડૂતોએ તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ છે કે, વાવણીની સિઝન મર્યાદિત દિવસોની હોય છે, તેમાં આવી ઓનલાઈન એપ્લિકેશનની જટિલ અને ખામીયુક્ત વ્યવસ્થા તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. ટેકનિકલ અવરોધ વિના પહેલાની જેમ જ સરળ અને મેન્યુઅલ પદ્ધતિથી સમયસર ખાતર આપવામાં આવે જેથી ખેતી બગડે નહીં.

ઉલ્લેખનીય છેકે, ચોમાસું બેસતા જ ખાતરની માંગ વધશે તેની તંત્રને અગાઉથી ખબર હોવા છતાં, સર્વર અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેમ મજબૂત ન કરાયું તેને લઈને સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
રિલાયન્સ AGM: JIOના IPOની સત્તાવાર જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી કરશે આગેવાની | Mukesh Ambani An…

રિલાયન્સ AGM: JIOના IPOની સત્તાવાર જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી કરશે આગેવાની | Mukesh Ambani An...

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, 'SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે' | Ram Man...

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન

‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન

1 year ago
સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છતાં કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જૂના દેવાએ વધારી મુશ્કેલી | f…

સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છતાં કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જૂના દેવાએ વધારી મુશ્કેલી | f…

4 months ago
હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ | Stampede at famous Mansa De…

હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ | Stampede at famous Mansa De…

1 year ago
મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News