gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in INDIA
0 0
0
‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NTA Clarifies Abu Dhabi Exam Centre Controversy : NEET UG 2026ની રી-એક્ઝામ પહેલા નાગપુરના એક વિદ્યાર્થીને મહારાષ્ટ્રના બદલે અબુ ધાબી પરીક્ષા કેન્દ્ર મળવાના વિવાદ પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સ્પષ્ટતા કરી છે. NTAનું કહેવું છે કે, કેન્દ્રની પસંદગી વિદ્યાર્થીના લોગિન દ્વારા જ કરવામાં આવી હતી, તેમ છતાં વિદ્યાર્થીની વિનંતી પર કેન્દ્ર બદલીને નાગપુર કરવામાં આવ્યું છે. NEET UG 2026 રી-એક્ઝામ 21 જૂન માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા પછી, NTAએ વિદ્યાર્થીઓની સુવિધા માટે પરીક્ષા શહેર (Exam City) સુધારણા વિન્ડો ફરીથી ખોલી હતી. આનો ઉદ્દેશ્ય એવા ઉમેદવારોને તક આપવાનો હતો, જેઓ પોતાનું પરીક્ષા શહેર બદલવા માંગતા હતા. તાજેતરમાં નાગપુરના એક વિદ્યાર્થીને અબુ ધાબી સેન્ટર મળવાનો મામલો ચર્ચામાં આવ્યા બાદ NTAએ આ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી છે.

NTA એ જણાવ્યું કે, પરીક્ષા શહેર સુધારણા વિન્ડોનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશરે 3.2 લાખ ઉમેદવારોએ આ સુવિધાનો લાભ લીધો અને એજન્સીએ તેમાંથી 99.5 ટકાથી વધુ વિદ્યાર્થીઓને તેમની પસંદગીનું પરીક્ષા શહેર ફાળવ્યું. એજન્સીના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક હતી.

અબુ ધાબીની પસંદગી કેવી રીતે થઈ?

NTAએ સ્પષ્ટ કર્યું કે, સંબંધિત વિદ્યાર્થીના કિસ્સામાં ઉપલબ્ધ વેબ-એક્ટિવિટી રેકોર્ડ દર્શાવે છે કે, પરીક્ષા શહેરમાં ફેરફાર વિદ્યાર્થીના પોતાના રજિસ્ટર્ડ લોગિન આઈડી દ્વારા જ કરવામાં આવ્યો હતો. સિસ્ટમમાં એક જ યુઝર દ્વારા સતત એક્સેસની પેટર્ન જોવા મળી છે, જે દર્શાવે છે કે આ ફેરફાર ઉમેદવારના ક્રેડિશિયલ્સનો ઉપયોગ કરીને જ થયો હતો. આ કોઈ ટેકનિકલ ખામી કે સિસ્ટમની ભૂલ નહોતી.

પછી નાગપુર કેન્દ્ર કેવી રીતે મળ્યું?

NTAના જણાવ્યા મુજબ, 19 જૂનની સાંજે (પરીક્ષાના લગભગ 48 કલાક પહેલા) એજન્સીને અનૌપચારિક વિનંતી મળી હતી કે, વિદ્યાર્થીનું કેન્દ્ર અબુ ધાબીના બદલે નાગપુર કરવામાં આવે. પરીક્ષા ખૂબ જ નજીક હોવા છતાં, NTAના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધા અને તે જ સાંજે વિદ્યાર્થીના પિતાનો સંપર્ક કરીને સત્તાવાર પ્રક્રિયા પૂરી કરી કેન્દ્ર બદલી આપ્યું હતું.

'સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ...', NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NTAનો જવાબ 2 - image

NTA એ શું રેકોર્ડ શેર કર્યા?

એજન્સીએ જણાવ્યું કે, તેના રેકોર્ડમાં કુલ ત્રણ એવા પુરાવા નોંધાયા છે જે, આ મામલા સાથે જોડાયેલા છે. એકવાર ઉમેદવારના લોગિનથી કેન્દ્ર બદલીને અબુ ધાબી કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય બે પ્રસંગોએ અબુ ધાબી કેન્દ્રની માહિતીનું પ્રિવ્યૂ કરવામાં આવ્યું હતું. NTAએ પુનરાવર્તન કર્યું કે, તેમનો ઉદ્દેશ્ય એ છે કે, કોઈ પણ વિદ્યાર્થી વહીવટી મૂંઝવણ અથવા તકનીકી વિવાદને કારણે પરીક્ષાથી વંચિત ન રહે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી 'હિના' વૉન્ટેડ, અન્ય એક સકં...

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara...

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

1 year ago
જામનગરમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ પર ગેરકાયદે લગાવેલા 400 જાહેરાતના બોર્ડ કીયોસ્ક ઉતારાવાય…

જામનગરમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ પર ગેરકાયદે લગાવેલા 400 જાહેરાતના બોર્ડ કીયોસ્ક ઉતારાવાય…

1 year ago
ભરૂચની શ્રવણ ચોકડી પાસે સોસાયટીના મકાનમાં ટ્રક ધડાકાભેર ઘૂસી જતા મકાનને 8 લાખનું નુકસાન, ટ્રક ચાલક સ…

ભરૂચની શ્રવણ ચોકડી પાસે સોસાયટીના મકાનમાં ટ્રક ધડાકાભેર ઘૂસી જતા મકાનને 8 લાખનું નુકસાન, ટ્રક ચાલક સ…

11 months ago
જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi…

જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News