gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

G METRO NEWS by G METRO NEWS
September 29, 2026
in GUJARAT
0 0
0
સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
1
VIEWS
Share on FacebookShare on Twitter

સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત તા. 27 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ સાંજે 7:00 કલાકે ઔદિચ્ય છાત્રાલય, સિહોર ખાતે જનરલ મીટીંગ અને સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોરના તમામ સભ્યો સહપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દીપ પ્રાગટ્ય અને સેવાકીય અહેવાલ:
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રુપના સેક્રેટરી શ્રી નિશાંતભાઈ ગોરડીયા દ્વારા જાન્યુઆરી 2026 થી સપ્ટેમ્બર 2026 સુધી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા 37 જેટલા સેવાકીય પ્રોજેક્ટ્સનો વિસ્તૃત અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો આ સંસ્થા માં  દાતાશ્રીઓ  તેમજ આપણી જાયન્ટ્સ ગ્રુપ ના મેમ્બરસ દ્વારા દાતા તરીકે પણ  સહકાર આપ્યો હતો .

આ કાર્યક્રમ માં મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ પ્રસંગે ડાયસ પર ગ્રુપના પ્રમુખ શ્રી સમીરભાઈ બેલીમ IPP શ્રી જયદત્તભાઈ જાની, સેક્રેટરી શ્રી નિશાંતભાઈ ગોરડીયા P.R.O. વરિષ્ઠ પત્રકાર શ્રી હરિશભાઈ પવાર તેમજ સિનિયર કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખશ્રી સમીરભાઈ બેલીમ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.

સંગીત સંધ્યાએ રંગ જમાવ્યો:
કાર્યક્રમમાં જાયન્ટ્સ મેમ્બર શ્રી હિરેનભાઈ પંડ્યા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી કૃપાબેન પંડ્યા દ્વારા સુમધુર સંગીત સંધ્યા રજૂ કરવામાં આવી હતી. તેમના મધુર સ્વરથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું.

માર્ગદર્શન અને આભારવિધિ:
સિનિયર મેમ્બર શ્રી મહેન્દ્રભાઈ મણિયાર અને શ્રી ભરતભાઈ ભટ્ટ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી સુનિલભાઈ ત્રિવેદી દ્વારા સેક્રેટરી નિશાંતભાઈ ગોરડીયાની શ્રેષ્ઠ કામગીરી અને રિપોર્ટિંગને બિરદાવવામાં આવી હતી. અંતમાં ગ્રુપની પ્રવૃત્તિઓનો વ્યાપ વધુ વિસ્તૃત કરવા આહવાન સાથે આભારવિધિ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે સર્વે સભ્યોએ સ્વરુચિ ભોજન સાથે સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉમંગ અને આનંદ સાથે અવિસ્મરણીય બની રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્…
GUJARAT

મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્…

October 23, 2026
સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..
GUJARAT

સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..

October 23, 2026
જૈન સેવા સમાજ દવાખાનાનું નવું બિલ્ડીંગ લોક સેવા માટે અત્યંત ઝડપથી તૈયાર કરવામાં આવ્યું
GUJARAT

જૈન સેવા સમાજ દવાખાનાનું નવું બિલ્ડીંગ લોક સેવા માટે અત્યંત ઝડપથી તૈયાર કરવામાં આવ્યું

October 23, 2026
Next Post
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया...

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા રવાના, દિલ્હી જતા પહેલાં કરશે આટલાં કામ | rahul gandhi gujarat visi…

સિનિયર નેતાઓ બૂથ પણ જીતાડી નથી શકતા, હવે અમે વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી | congress leader…

2 years ago
અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

12 months ago
VIDEO : મિર્જાપુરમાં એમ્બ્યુલન્સ પર ટ્રક પલટી, ગર્ભવતી મહિલા સહિત ચારના મોત | Uttar Pradesh : Mirzap…

VIDEO : મિર્જાપુરમાં એમ્બ્યુલન્સ પર ટ્રક પલટી, ગર્ભવતી મહિલા સહિત ચારના મોત | Uttar Pradesh : Mirzap…

1 year ago
બિહારનું એક અનોખું ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશસેવામાં, બાળપણથી જ સૈનિકની અપાય છે તાલીમ | …

બિહારનું એક અનોખું ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશસેવામાં, બાળપણથી જ સૈનિકની અપાય છે તાલીમ | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News