gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોર ના વરલ ધામમાં કાળ ભૈરવનો મહા દરબાર: મહંત સદગુરુ સંત શ્રી નારણદાસબાપુના પાવન સાનિધ્યમાં કાળી ચૌ…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2026
in GUJARAT
0 0
0
સિહોર ના વરલ ધામમાં કાળ ભૈરવનો મહા દરબાર: મહંત સદગુરુ સંત શ્રી નારણદાસબાપુના પાવન સાનિધ્યમાં કાળી ચૌ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાનું દિવ્ય તીર્થધામ – વરલ

જ્યાં કાળ પણ થંભી જાય છે અને ભક્તિનો ડંકો વાગે છે, એવા સિહોર તાલુકાના સુપ્રસિદ્ધ અને જાગૃત યાત્રાધામ શ્રી કાળ ભૈરવ આશ્રમ, વરલ* ના પાવન આંગણામાં, *અનંત શ્રી વિભૂષિત મહંત સદગુરુ સંત શ્રી નારણદાસબાપુના દિવ્ય આશીર્વાદ અને પાવન સાનિધ્યમાં, શ્રી કાલભૈરવ દાદાની અપરંપાર અને અસીમ અનુકંપાથી, વર્ષોની પરંપરા મુજબ આગામી તા. 07 નવેમ્બર 2026, શનિવારના શુભ દિને, કાળી ચૌદશની મહા કાળરાત્રિ નો ભવ્ય અને અલૌકિક ઉત્સવ ઉજવાવા જઈ રહ્યો છે.

આ પાવન પર્વ માત્ર ઉત્સવ નથી, પણ આત્માની શુદ્ધિ અને રક્ષાનું મહાપર્વ છે.

મહંતશ્રી નારણદાસબાપુના પાવન સાનિધ્યમાં ઉત્સવનો ક્રમ:

પ્રાતઃ 11:00 કલાકે – ધર્મધ્વજા રોહણ સાથે પર્વનો શુભારંભ
સાયં 06:30 કલાકે – ભવ્યાતિભવ્ય મહા આરતીનો દિવ્ય નાદ
રાત્રિ 07:00 કલાકે – વિશાળ મહા પ્રસાદનું આયોજન
રાત્રિ 08:00 કલાકે – વેદ મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞનો શુભ પ્રારંભ
રાત્રિ 09:30 થી 12:30 સુધી – કાલભૈરવ દાદાનો દિવ્ય અભિષેક અને મનમોહક અદભુત શણગાર
રાત્રિ 12:15 કલાકે – મહાયજ્ઞની પૂર્ણાહુતિ
રાત્રિ 12:30 કલાકે – મહા કાળરાત્રિના મધ્યમાં શ્રી કાલભૈરવ દાદાના અલૌકિક અને દિવ્ય દર્શન

આ વર્ષના પુણ્યશાળી યજમાન: અમદાવાદના સુપ્રસિદ્ધ ભક્ત શ્રી દીક્ષિતભાઈ મુકેશભાઈ દેસાઈ પરિવાર આ પાવન યજ્ઞનો લાભ પ્રાપ્ત કરશે.

આ પવિત્ર અવસરે સમસ્ત ભાવિક ભક્તો, ધર્મપ્રેમી જનતાને સહપરિવાર પધારી, યજ્ઞ દર્શન કરી, મહા પ્રસાદ ગ્રહણ કરી ધન્ય બનવા માટે વરલ ધામના અધિષ્ઠાતા, કાળ ભૈરવ આશ્રમના મહંત, પરમ પૂજ્ય સદગુરુ સંત શ્રી નારણદાસબાપુ તથા શ્રી કાળ ભૈરવ આશ્રમ ટ્રસ્ટ સમિતિ, વરલ તરફથી ભાવભર્યું, હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વિશેષ આકર્ષણ: મહા કાળરાત્રિની યજ્ઞ પૂર્ણાહુતિ બાદ પરમ પૂજ્ય મહંતશ્રી નારણદાસબાપુના કરકમળો દ્વારા પૂજન-અર્ચન અને મંત્રોચ્ચારથી અભિમંત્રિત કરેલું દિવ્ય રક્ષા કવચ સર્વ ભક્તોને પ્રદાન કરવામાં આવશે.

|| જય કાળ ભૈરવ દાદા || જય ગુરુદેવ નારણદાસબાપુ ||

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
GUJARAT

હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

November 5, 2026
Next Post
સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી વગર લાઇસન્સની ગેરકાયદેસર ફુલ્લીદાર એક નાળ બંદુક સાથે એક આરોપીને ઝડપી …

જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી વગર લાઇસન્સની ગેરકાયદેસર ફુલ્લીદાર એક નાળ બંદુક સાથે એક આરોપીને ઝડપી ...

गौरव खन्ना और श्रद्धा आर्या के नए शो के नाम से उठा पर्दा, नवंबर के अंत में दस्तक दे सकता है ‘दिल की …

गौरव खन्ना और श्रद्धा आर्या के नए शो के नाम से उठा पर्दा, नवंबर के अंत में दस्तक दे सकता है ‘दिल की ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે મફતમાં થશે આધાર કાર્ડનું આ કામ, નહીં આપવા પડે 125 રૂપિયા: UIDAIની જાહેરાત | uidai free aadhaar c…

હવે મફતમાં થશે આધાર કાર્ડનું આ કામ, નહીં આપવા પડે 125 રૂપિયા: UIDAIની જાહેરાત | uidai free aadhaar c…

1 year ago
દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…

દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…

1 year ago
યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ | ATS cracked illigal gun licence…

યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ | ATS cracked illigal gun licence…

1 year ago
વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ | Illeg…

વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ | Illeg…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News