gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉ યુવતી સહિત ચાર શખ્સ રૃ.૭૨.૫૦ લાખ સાથે પકડાયા હતા

સાણંદના જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવી વીડિયો ઉતારી એક કરોડ પડાવી લીધા હતા

સુરેન્દ્રનગર –  સાણંદ તાલુકાના શાંતિપુરા
ગામે રહેતા હુસેનઅલી અબ્દુલઅલી મોમીન જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવા એક યુવતી દ્વારા
બીભત્સ વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૃ.૦૧ કરોડ
પડાવ્યા હતા.

ભોગ બનનાર જમીન દલાલે બી ડિવિઝન પોલીસ મથકે ૦૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા
પોલીસે ગણતરીના દિવસોમાં જ હનિટ્રેપના બનાવમાં સંડોવાયેલ શખ્સો પૈકી ચાર શખ્સો (૧)
એક મહિલા (૨) તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક (રહે. અખીયાણા
, તા.પાટડી)(૩)
સાહિલખાન સરદારખાન મલેક (રહે. માલવણ
, તા.પાટડી) (૪) આસિફખાન
મોહબતખાન મલેક (રહે. અખીયાણા
, તા.પાટડી)ને રોકડ રકમ, કાર અને પિસ્તોલ સહિત કુલ રૃ.૭૨.૫૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે બે શખ્સો પોલીસ પકડથી દૂર હતા જેમને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં
એલસીબી
, પેરોલ ફર્લો સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરી
ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ફરાર (૧) અરબાઝખાન હયાતખાન મલેક (રહે. અખીયાણા
,
તા.પાટડી)ને અને અમનખાન મહેબુબખાન મલેક (રહે. ઈંગરોડી, તા.લખતર)ને રોકડ રૃ.૨૩.૭૫ લાખ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

Next Post
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી’ની રસપ…

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ 'હિન્દી'ની રસપ...

જવાબદારીથી છટકી રહી છે સરકાર: ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર | sonia g…

જવાબદારીથી છટકી રહી છે સરકાર: ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર | sonia g...

રાજસ્થાન અને સુરતમાં ચોરીઓ કરનાર વડોદરાનો રીઢો ઘર ફોડીયો પકડાયો | thief caught by Vadodara police wh…

રાજસ્થાન અને સુરતમાં ચોરીઓ કરનાર વડોદરાનો રીઢો ઘર ફોડીયો પકડાયો | thief caught by Vadodara police wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓટો, ઓઈલ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 295 પોઈન્ટ વધીને 80897 | Auto oil stocks lead fund …

1 year ago
અમદાવાદમાં આવેલી વીસ લકઝુરીયસ હોટલોના વેસ્ટ વોટર યુઝર ચાર્જમાં દોઢ લાખ રુપિયા સુધીનો વધારો કરવા મંજુ…

7 months ago
અખિયાણા ગામે રામદેવ હોટલ પાસેથી 74.59 લાખનો દારૂ જપ્ત | Liquor worth Rs 74 59 lakh seized from Ramde…

5 months ago
ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News