gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રોટેશન જાહેર | Rotation announced for Surendranagar Distric…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રોટેશન જાહેર | Rotation announced for Surendranagar Distric…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સૌથી
વધુ
10 બેઠક
બિન અનામત સામાન્યના ફાળે

રાજ્ય
ચૂંટણી આયોગે રોટેશન જાહેર કરતા જિલ્લાના રાજકારણનો માહોલ ગરમાયો

સુરેન્દ્રનગર – 
રાજ્ય ચૂંટણી આયોગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી
માટે રોટેશન જાહેર કર્યું છે. જૈમાં સૌથી વધુ ૧૦ બેઠક બિન અનામત સામાન્યના ફાળે
અને જ્યારે સૌથી ઓછી એક-એક બેઠક અનુ. જાતિ અને અનુ. આદિ જાતિના ફાળે ગઇ છે. રોટેશન
જાહેર થતા જિલ્લાના રાજકારણનો માહોલ ગરમાયો છે.

સમગ્ર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે
, રાજ્ય ચૂંટણી આયોગે સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર કરતા રાજકીય ગરમાવો વ્યાપી
ગયો છે. જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો માટે જાહેર કરાયેલા રોટેશનમાં અનામત બેઠકો સૌથી
વધુ ૧૦ બેઠક બિન અનામત સામાન્ય
, જ્યારે સૌથી ઓછી એક-એક બેઠક અનુ.
જાતિ અને અનુ. આદિ જાતિના ફાળે ગઇ છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની
કુલ ૩૪ બેઠકો પૈકી ૨૯ બેઠકો પર ભાજપ અને ૦૫ બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો વિજય
થતા જીલ્લા પંચાયત પર ભાજપનું શાસન છે.

૨૭
ટકા ઓબીસી અનામત લાગુ કરાયા બાદ અગામી સમયમાં પ્રથમ વખત ચૂંટણી યોજાનાર હોય રાજકીય
ક્ષેત્રે ખુબ જ મહત્વની આંકવામાં આવી રહી છે. જો કે કેટલીક બેઠકો ઉપર અત્યારથી જ
દાવેદારોએ લોમ્બિંગ શરૃ કરીને ટીકીટ મેળવવાના ધમપછાડા શરૃ કર્યા છે. જ્ઞાાતિગતના
સમીકરણો મુજબ કેટલીક બેઠકો ઉપર છેલ્લા ઘણા સમયથી અડીંગો જમાવી બેઠેલા નેતાઓને બેઠક
બદલવી પડે તેવી સ્થિતી ઉભી થશે તે વાત નિશ્ચિત છે.

નવા
રોટેશન મુજબ બેઠકોનું વર્ગીકરણ

બિન
અનામત સામાન્યઃ ૧૦

સામાન્ય
સ્ત્રીઃ ૦૯

સા. શૈ.
પછાત વર્ગ સ્ત્રીઃ ૦૫

સા. શૈ.
પછાત વર્ગઃ ૦૪

અનુ.
જાતિ સ્ત્રીઃ ૦૨

અનુ.
જાતિઃ ૦૧

અનુ.
આદિ જાતિઃ ૦૧

ક્રમ     બેઠકનું નામ    તાલુકાનું
નામ  બેઠકનો પ્રકાર

૧.      બજાણા         દસાડા  સામાન્ય
સ્ત્રી

૨.      ચુડા – ૧       ચુડા    બિનઅનામત સામાન્ય

૩.      ચુડા – ૨       ચુડા    સામાન્ય સ્ત્રી

૪.      ધાંધલપુર      સાયલા બિનઅનામત સામાન્ય

૫.      ઢોકળવા        ચોટીલા સામાન્ય સ્ત્રી

૬.      ગુજરવદી       ધ્રાંગધ્રા અનુસુચિત જાતિ

૭.      ખારાઘોડા       દસાડા  સામાન્ય સ્ત્રી

૮.      ખોડુ    વઢવાણ        સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી

૯.      કોંઢ    ધ્રાંગધ્રા સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી

૧૦.    લખતર લખતર સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી

૧૧.    માલવણ        ધ્રાંગધ્રા સા.શૈ.પછાત વર્ગ

૧૨.    મેમકા  વઢવાણ        અનુ. જાતિ સ્ત્રી

૧૩.    મોટી મોલડી    ચોટીલા સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી

૧૪.    મુળી-૧ મુળી    સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી

૧૫.    મુળી-૨ મુળી    સા.શૈ.પછાત વર્ગ

૧૬.    નાગડકા        સાયલા સા.શૈ.પછાત વર્ગ

૧૭.    પાણશીણા      લીંબડી અનુ. આદિ જાતિ

૧૮.    રાજપરા        ચોટીલા સા.શૈ.પછાત વર્ગ

૧૯.    રાજસીતાપુર    ધ્રાંગધ્રા સામાન્ય સ્ત્રી

૨૦.    રળોલ  લીંબડી સામાન્ય સ્ત્રી

૨૧.    રાણાગઢ        લીંબડી સામાન્ય સ્ત્રી

૨૨.    સરા    મુળી    બિનઅનામત સામાન્ય

૨૩.    સવલાસ        દસાડા  બિનઅનામત સામાન્ય

૨૪.    સાયલા સાયલા સામાન્ય સ્ત્રી

૨૫.    શિયાણી લીંબડી બિનઅનામત સામાન્ય

૨૬.    સુદામડા        સાયલા બિનઅનામત સામાન્ય

૨૭.    વણોદ  દસાડા  બિનઅનામત સામાન્ય

૨૮.    વસ્તડી વઢવાણ        સામાન્ય સ્ત્રી

૨૯.    વીજળીયા       થાન    બિનઅનામત સામાન્ય

૩૦.    વિઠ્ઠલગઢ       લખતર બિનઅનામત સામાન્ય

૩૧.    ઝીંઝુવાડા       દસાડા  સામાન્ય સ્ત્રી

૩૨.    ઝોબાળા        ચુડા    બિનઅનામત સામાન્ય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં દારૂ-તમાકુનું દૂષણ વધ્યું, વ્યસનની પેટર્ન બદલાઈ | Chang…
GUJARAT

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં દારૂ-તમાકુનું દૂષણ વધ્યું, વ્યસનની પેટર્ન બદલાઈ | Chang…

May 31, 2026
અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-‘મારું નહીં સાંભળે તો…
GUJARAT

અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-‘મારું નહીં સાંભળે તો…

May 31, 2026
આણંદ અડાસ રેલવે બ્રિજ ધરાશાયી: ‘આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું? અન્ય બ્રિજની પણ થશે ચક…
GUJARAT

આણંદ અડાસ રેલવે બ્રિજ ધરાશાયી: ‘આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું? અન્ય બ્રિજની પણ થશે ચક…

May 31, 2026
Next Post
ધ્રાંગધ્રામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા | Three people caught gambling in Dhrangadhra

ધ્રાંગધ્રામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા | Three people caught gambling in Dhrangadhra

ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ: મનરેગા રદ્, ગાંધીજીની બાદબાકી | Old Wine in New Bottle: MGNREGA Cancellation…

ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ: મનરેગા રદ્, ગાંધીજીની બાદબાકી | Old Wine in New Bottle: MGNREGA Cancellation...

સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w…

સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની નગર પ્રાથમિક શિક્ષણે સમિતિ હસ્તકની શાળા નંબર 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઇ : લડત…

જામનગરની નગર પ્રાથમિક શિક્ષણે સમિતિ હસ્તકની શાળા નંબર 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઇ : લડત…

10 months ago
રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને ધ્રોલના હાડાટોડા ગામમાં સંતાડેલો માતબર જથ્થો LCBએ પકડી પા…

રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને ધ્રોલના હાડાટોડા ગામમાં સંતાડેલો માતબર જથ્થો LCBએ પકડી પા…

6 months ago
ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …

ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …

11 months ago
ક્રૂડ તેલ ઉછળી 115 ડોલર ઉપર: સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો | Crude oil rises above 115: Go…

ક્રૂડ તેલ ઉછળી 115 ડોલર ઉપર: સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો | Crude oil rises above 115: Go…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News