gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો …

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar Illegal Mining Raid: સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાના વાહનો અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. આ દરોડાને પગલે સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સરકારી ખરાબામાં ચાલતું હતું કાળુંબજાર

મળતી માહિતી અનુસાર, ગુંદીયાવડા ગામની સીમમાં આવેલા સરકારી ખરાબાની જમીનમાં કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદે રીતે મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું હતું. આ કૌભાંડ પાછળ ગબરુ મોગલ દ્વારા ખનીજ ચોરી કરતો હોવાનું સામે આવ્યું. રાજકોટ રેન્જની ટીમે અચાનક દરોડો પાડીને ઘટનાસ્થળેથી 3 એક્સવેટર અને  4 ડમ્પર, સહિત 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે આ તમામ 7 વાહનો સહિત કુલ 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ જપ્ત કરાયેલા વાહનોને આગળની તપાસ માટે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલો ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો

સ્થાનિક તંત્ર અને ખનીજ વિભાગ સામે મોટા સવાલો

રાજકોટ રેન્જની આ સફળ અને મોટી કાર્યવાહીએ સુરેન્દ્રનગરના સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો આટલા મોટા પાયે એક્સવેટર અને ડમ્પરો મૂકીને સરકારી જમીન પર ખુલ્લેઆમ ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું, તો સ્થાનિક પોલીસ, મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગ અત્યાર સુધી અજાણ કેમ હતા? શું સ્થાનિક અધિકારીઓની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો?

બહારની ટીમે આવીને કરેલી આ રેડ બાદ હવે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગ દોડતું થયું છે અને લિઝધારકો તેમજ ગેરકાયદે ખનન કરનારાઓ સામે દંડનીય આકરી કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ | thieves break window at house in vadodara steal …

મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ | thieves break window at house in vadodara steal ...

મોટી છીપવાડની મિલકત ગીરો આપી મકાન માલિકે સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા | Financial Cheating In Moti C…

મોટી છીપવાડની મિલકત ગીરો આપી મકાન માલિકે સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા | Financial Cheating In Moti C...

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

5 months ago
‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

7 months ago
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ

5 months ago
૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે | 45 crores will be earned by delivering …

૧૧૫ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડી ૪૫ કરોડ આવક મેળવાશે | 45 crores will be earned by delivering …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News