gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકોડિયા કેનાલરોડ પર લૂંટની ઘટનાના બે દિવસ બાદ ફરિયાદ | FIR for robbery after two days

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
અંકોડિયા કેનાલરોડ પર લૂંટની ઘટનાના બે દિવસ બાદ ફરિયાદ | FIR for robbery after two days
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.27 શહેર નજીક અંકોડિયા કેનાલરોડ પરની અવાવરુ જગ્યા પર એક યુવાન અને યુવતીને લૂંટી લેવાની ઘટનામાં બે દિવસ બાદ પોલીસે આખરે લૂંટની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. બે દિવસની તપાસ છતાં પણ  હજી લૂંટારૃઓ હાથ લાગ્યા નથી.

ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન શહેરની આસપાસના પશ્ચિમ વિસ્તારમાં અવાવરુ સ્થળો પર જતા યુગલોને ટાર્ગેટ કરી કેટલાંક માથાભારે શખ્સો યુગલો પાસેની મત્તા લૂંટી લેતા હોય છે. આ વખતે શહેર અને જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો છતાં પણ ગુનેગારો ગુનો આચરવામાં સફળ રહ્યા હતાં. અંકોડિયા કેનાલ પાસે તા.૨૫ની રાત્રે એક યુવક અને યુવતીને ત્રણ બુકાનીધારી શખ્સો ધાકધમકીઓ આપી બળજબરીથી લૂંટી ગયા  હતાં.

આ બનાવ જાહેર થતાં જ શહેર અને જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ  હતી. જો કે બનાવ તાલુકા પોલીસ સ્ટેશનની  હદમાં બન્યો હોવાથી જિલ્લા પોલીસ દ્વારા લૂંટારૃઓને ઝડપી પાડવાની કવાયત  હાથ ધરાઇ હતી. જિલ્લા એલસીબી અને એસઓજી સ્ટાફ પણ લૂંટનો ભેગ ઉકેલવામાં જોડાયો હતો. શરૃઆતમાં ફરિયાદી કોઇ ફરિયાદ આપવા તૈયાર થતા નહી હોવાનું પોલીસે જણાવ્યું હતું જો કે આજે બપોરે પોલીસે અચાનક ફરિયાદ દાખલ કરી તપાસ આગળ વધારી છે.

ગોત્રી ગામમાં પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા શિવમ જયેશકુમાર બ્રહમભટ્ટે તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી  હતી જેમાં જણાવ્યું હતું કે અજાણ્યા શખ્સો ધાકધમકી આપીને બે મોબાઇલફોન, સોનાની એક કડી, બે ચાંદીની બુટ્ટી અને સોનાની ચેન મળી કુલ રૃા.૫૧૫૦૦ની મત્તા લૂંટી  હતી. પોલીસે સ્થળ પર તપાસ  હાથ ધરી સંબંધીત શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. ગુનાને બે દિવસનો સમય થવા છતાં હજી લૂંટારૃઓનો કોઇ પત્તો લાગ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
GUJARAT

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

March 31, 2026
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…
GUJARAT

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

March 31, 2026
Next Post
કાર વેચાણના પૈસા લઇ ભાગતો આરોપી અમીરગઢ બોર્ડરથી પકડાયો | Accused fleeing with car sale money caught …

કાર વેચાણના પૈસા લઇ ભાગતો આરોપી અમીરગઢ બોર્ડરથી પકડાયો | Accused fleeing with car sale money caught ...

વડોદરા સહિત રાજ્યમાં ૨૫ જેટલા રેસ્ટોરાંમાં જીએસટીની તપાસ ૪.૮૮ કરોડની કરચોરી પકડાઈ | GST investigatio…

વડોદરા સહિત રાજ્યમાં ૨૫ જેટલા રેસ્ટોરાંમાં જીએસટીની તપાસ ૪.૮૮ કરોડની કરચોરી પકડાઈ | GST investigatio...

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

12 months ago
સરગાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારના રેકેટને પોલીસે પકડયું

સરગાસણમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારના રેકેટને પોલીસે પકડયું

6 months ago
મતદાર યાદી સુધારણા પાછળ વિદ્યાર્થીઓનું શિક્ષણ અધ્ધરતાલ : સુરતમાં વેડરોડ પાલિકાની શાળામાં 582 વિદ્યાર…

મતદાર યાદી સુધારણા પાછળ વિદ્યાર્થીઓનું શિક્ષણ અધ્ધરતાલ : સુરતમાં વેડરોડ પાલિકાની શાળામાં 582 વિદ્યાર…

4 months ago
જે ડરે તેમને કરડે છે શ્વાન: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ શેલ્ટર બનાવવાની જરૂર | delhi ncr…

જે ડરે તેમને કરડે છે શ્વાન: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ શેલ્ટર બનાવવાની જરૂર | delhi ncr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News