gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંગ્રેજી વિભાગના બીએ માઈનોરના કોર્સમાં નરેન્દ્ર મોદી અને વીર સાવરકરની એન્ટ્રી | narendra modi and ve…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
અંગ્રેજી વિભાગના બીએ માઈનોરના કોર્સમાં નરેન્દ્ર મોદી અને વીર સાવરકરની એન્ટ્રી | narendra modi and ve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ  અંગ્રેજીનો નવો માઈનોર કોર્સ લોન્ચ કરાયો છે અને તેમાં પહેલી વખત પીએમ નરેન્દ્ર મોદી અને વીર સાવરકરના લખાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એનલાઈઝિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ નોન ફિક્શનલ રાઈટિંગ્સ ઓન ભારત …નામનો નવો માઈનોર કોર્સ વર્તમાન શૈક્ષણિક વર્ષમાં અમલમાં મૂકવામાંઆવ્યો છે.અભ્યાસક્રમના ભાગરુપે યુનિટ ૧માં નરેન્દ્ર મોદીના જ્યોતિપૂંજ શિર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલા લખાણો તેમજ યુનિટ બેમાં વીર સાવરકરની આત્મકથામાંથી ..ઈનસાઈડ ધ એનિમી કેમ્પ ..પ્રકરણના અંશોને સામેલ કરવામાં આવ્યા છે.તેની સાથે સાથે યુનિટ ૩માં મહર્ષિ અરવિંદ અને જનસંઘના સહ સ્થાપક દિનદયાલ ઉપાધ્યાય તથા યુનિટ ચારમાં સ્વામી વિવેકાનંદના લેખો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતના  અંશો  પણ ભણાવવામાં આવી રહ્યા છે.કોઈ વડાપ્રધાનને વિદ્યાર્થીઓ માટેના સિલેબસમાં સ્થાન મળ્યું હોય તેવું યુનિવર્સિટીના કોઈ વિભાગમાં અગાઉ થયું નથી.વિભાગના હેડ પ્રો.હિતેશ રાવિયાનું કહેવું છે કે, આ કોર્સમાં ભારતીય નેતાઓ તેમજ વિચારકોને સામેલ કરવા પાછળનો હેતુ અંગ્રેજી વિષયમાં યુરોપ અને બ્રિટનના પ્રભાવ કરતા ભારતીય વિચારધારાાનો પ્રભાવ વધારવાનો છે.

૬૩ વિદ્યાર્થીઓએ ચાર ક્રેડિટના કોર્સ પર પસંદગી ઉતારી 

ચાર ક્રેડિટનો કોર્સ ૬૦ કલાકનો છે અને બીએના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યો છે.નવી શિક્ષણ નીતિ હેઠળ બીએના સેમેસ્ટર ૬માં વિદ્યાર્થીઓએ ત્રણ મેજર, એક માઈનોર અને એક એબિલિટી એન્હેન્સમેન્ટ કોર્સ પસંદ કરવાનો હોય છે.આર્ટસ ફેકલ્ટીના ૧૯ વિભાગોમાંથી કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ પસંદ કરી શકે છે.અત્યારે ૬૩ વિદ્યાર્થીઓએ આ કોર્સ પર પસંદગી ઉતારી છે.કોર્સનું સંકલન વિભાગના અધ્યાપક ડો.અદિતિ વાહિયાએ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
૬૨ કિ.મી.ના ૧૦૦ જેટલા CCTV કેમેરા ચેક કરી હિટ એન્ડ રનનો આરોપી ઝડપ્યો | hit and run accused caught af…

૬૨ કિ.મી.ના ૧૦૦ જેટલા CCTV કેમેરા ચેક કરી હિટ એન્ડ રનનો આરોપી ઝડપ્યો | hit and run accused caught af...

વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara du…

વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara du...

નર્સિંગની વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતો બાઇક ચાલક | Biker harassing and chasing nursing student

નર્સિંગની વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતો બાઇક ચાલક | Biker harassing and chasing nursing student

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અર્થશાસ્ત્રીઓ વાસ્તવિક વૃદ્ધિ અંદાજ અંગે ચિંતિત | Economists concerned about real growth estimates

અર્થશાસ્ત્રીઓ વાસ્તવિક વૃદ્ધિ અંદાજ અંગે ચિંતિત | Economists concerned about real growth estimates

6 months ago
હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

2 months ago
બેવડી ઋતુનો પ્રકોપ: અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, તો આ જિલ્લાઓમાં વરસાદની આગાહી!

બેવડી ઋતુનો પ્રકોપ: અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, તો આ જિલ્લાઓમાં વરસાદની આગાહી!

2 months ago
દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News