gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંધશ્રદ્ધા : સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વીડિયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા | Mothe…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in INDIA
0 0
0
અંધશ્રદ્ધા : સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વીડિયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા | Mothe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Superstition News : તેલંગાણામાં સૂર્યપેટની એક સ્થાનિક કોર્ટે એક માતાને પોતાની જ પુત્રીની હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2021માં મહિલાએ આ હત્યાને અંજામ આપ્યો હતો અને બલિ આપવાના નામે પોતાની જ પુત્રીનો ભોગ લઇ લીધો હતો. મહિલાને એવો ભ્રમ હતો કે તેના પર કાળ સર્પ દોષ છે જેને દૂર કરવા માટે પુત્રીની બલિ આપી દીધી. જોકે કોર્ટે આ મહિલાને દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી છે. એક જ્યોતિષના કહેવાથી મહિલાએ માની લીધુ હતું કે તેને કાળ સર્પ દોષ છે.

તામિલનાડુની સૂર્યપેટ વિસ્તારની આ મહિલાને કોઇએ એવા વહેમમાં નાખી દીધી હતી કે તેના પર કાળ સર્પ દોષ છે જેને કારણે તેનું જીવન અસ્ત વ્યસ્ત છે. બાદમાં મહિલાએ કાળ સર્પ દોષને દૂર કરવા માટે સોશિયલ મીડિયા યુટયુબ પર વીડિયો જોયા હતા. એટલુ જ નહીં તાંત્રીક સાથે પણ વાત કરી હતી. બાદમાં તાંત્રીકના કહેવાથી અને અન્યોની સલાહથી આ મહિલાએ એક એવુ પગલુ ભર્યું હતું જેમાં તેની પુત્રીએ જીવ ગુમાવી દીધો. મહિલાએ પોતાના પરના વહેમવાળા દોષોને દૂર કરવા માટે પોતાની જ પુત્રીનો બલિ ચડાવી દીધો હતો.  પુત્રીની હત્યા બાદ પોલીસે બી. ભારતી ઉર્ફ લાસયા નામની આ મહિલાની ધરપકડ કરી લીધી હતી. આ મહિલાએ બે વર્ષ પહેલા પોતાના પતિની પણ પથ્થર મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલામાં પણ મહિલાને સજા થઇ ચુકી હતી. 

હવે પુત્રીની હત્યાના કેસમાં સૂર્યપેટની  એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશંસ કોર્ટે મહિલાને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ મામલાને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ માન્યો હતો તેથી મહિલાને ફાંસીની સજા આપવામાં આવી છે.  15 એપ્રિલ, 2021ના રોજ આરોપી મહિલા ભારતીએ સૂર્યપેટ જિલ્લાના મોથે મંડલના મેકલપતિ થંડામાં પોતાના ઘરના બેડરૂમમાં વિશેષ પૂજા કરી હતી, પૂજા કરતી વખતે પોતાના પર અને પુત્રી પર સિંદૂર તેમજ હળદર લગાવી હતી. જમીન પર કઇક ચિત્ર બનાવીને તેની કલાકો સુધી પૂજા કરી હતી. આ દરમિયાન પોતાની પુુત્રીનું ધારદાર હથિયારથી ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. એટલુ જ નહીં પુત્રીની જીભ પણ કાપી નાખી હતી. 

આ સમગ્ર મામલે પતિ બી કૃષ્ણાએ પોલીસ સમક્ષ ફરિયાદ કરીને આ ઘટનાક્રમ વર્ણવ્યો હતો. પુત્રીનો બલિ આપ્યા બાદ મહિલા લોહીલુહાણ કપડામાં જ ઘરની બહાર નીકળી હતી. બાદમાં ઘરની આસપાસના લોકોને કહ્યું હતું કે મે મારી પુત્રીનું દેવતાઓને બલિદાન કરી દીધુ છે અને સર્પ દોષથી છૂટકારો મેળવી લીધો છે. આ સમગ્ર મામલામાં આસપાસના ૧૦ સાક્ષીઓ, પતિની ફરિયાદ, ઘટના સમયે ઘરમાં પથારીવશ સસરાનું નિવેદન વગેરેને ધ્યાનમાં લઇને સજા આપવામાં આવી છે. મહિલાએ કૃષ્ણા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પોલીસ ફરિયાદ મુજબ કૃષ્ણાએ કહ્યું હતું કે મારી પત્ની માનસિક રીતે બીમાર રહેતી હતી, તેને કોઇ જ્યોતિષે કહી દીધુ હતું કે તેને સર્પ દોષ છે. તે બાદથી પોતાના સ્માર્ટફોનમાં સતત તેના વીડિયો જોયા કરતી હતી. જેની અસર તેના મનમાં ઘર કરી ગઇ અને તેમાં પુત્રીનો જીવ લઇ લીધો. હાલ ફાંસીની સજા પામેલી આ મહિલા હૈદરાબાદની જેલમાં કેદ છે.     

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…
INDIA

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

March 28, 2026
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા
INDIA

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

March 28, 2026
એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી | Approval for purchase of S 400 m…
INDIA

એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી | Approval for purchase of S 400 m…

March 28, 2026
Next Post
જામનગરમાં પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવાન ગિરફતાર

જામનગરમાં પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવાન ગિરફતાર

કન્યા પક્ષ વાળાએ જાનૈયાઓને બંદી બનાવતા પોલીસ બોલવવી પડી | The bride’s party had to call the police a…

કન્યા પક્ષ વાળાએ જાનૈયાઓને બંદી બનાવતા પોલીસ બોલવવી પડી | The bride's party had to call the police a...

વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par…

વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

6 months ago
માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં, એરફોર્સ-વન વિભાગની ટીમ લાગી કામે | r…

માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં, એરફોર્સ-વન વિભાગની ટીમ લાગી કામે | r…

12 months ago
ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca…

ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca…

8 months ago
માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…

માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News