gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજીના મેળામાં ૨૮૦ ટ્રીપનું સંચાલન કરતા ૨૩ લાખની આવક | Revenue of 23 lakhs from operating 280 trip…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
અંબાજીના મેળામાં ૨૮૦ ટ્રીપનું સંચાલન કરતા ૨૩ લાખની આવક | Revenue of 23 lakhs from operating 280 trip…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર ડેપોએ ૭ દિવસ એક્સ્ટ્રા બસો દોડાવી

ભાદરવી પૂનમના મેળામાં ૧૭,૧૦૩ મુસાફરોએ એસટી બસમાં અંબાજીના રૃટ પર અવરજવર કરી

ગાંધીનગર :  ભાદરવી પૂનમના મેળામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં
પદયાત્રીઓએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. ત્યારે પરત ફરતી વખતે મુશ્કેલી ન પડે
તે માટેની વ્યવસ્થા પણ એસટી નિગમ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર ડેપો પણ
શહેરના મુસાફરોને મેળાના દિવસો દરમિયાન અંબાજી તરફ દર્શન માટે જવું હોય તો
મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસોનું 
સંચાલન કર્યું હતું.જે અંતર્ગત રૃપિયા ૨૩ લાખથી વધુની આવક થવા પામી છે.

સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિકભક્તો ભાદરવી પૂનમના મેળા
માટે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. ત્યારે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું
આયોજન પણ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર શહેરમાંથી
મેળા દરમિયાન નગરજનોને દર્શનાર્થે જવું હોય ત્યારે એસ.ટીની સુવિધા મળી શકે તે માટેની
વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી હતી. ૧ સપ્ટેમ્બરથી અંબાજી તરફના રૃટ ઉપર એક્સ્ટ્રા બસોનું
સંચાલન શરૃ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેરમાંથી જે ભાવિકભક્તોને અંબાજી તરફ જવું
હોય તેમની માંગને ધ્યાને રાખીને બસ દોડાવવામાં આવી હતી. તો બીજી તરફ ભાદરવી પૂનમના
મેળા માટે ગાંધીનગર ડેપો દ્વારા બસોની  ફાળવણી  કરવામાં આવી હતી. જે અંતર્ગત ૭ સપ્ટેમ્બર સુધી બસ
ગાંધીનગર અંબાજીના રૃટ ઉપર અવરજવર કરી હતી. પદયાત્રીઓને પરત ફરતી વખતે તકલીફ ન પડે
તે પ્રકારનું આયોજન ડેપો તત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. મેળાના દિવસો દરમિયાન
ડેપો  દ્વારા ૨૮૦ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું
હતું. જેનો ૧૭૧૦૩ મુસાફરોએ લાભ લીધો હતો અને ડેપોને રૃપિયા ૨૩૦૨૮૧૦ ની આવક પ્રાપ્ત
થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…
GUJARAT

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

June 24, 2026
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…
GUJARAT

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

June 24, 2026
Next Post
ભારતના આઈટી સેક્ટર પર ખતરો, અમેરિકા 25 ટકા ટેક્સ લગાવે તેવી ભીતિ | Threat to India’s IT sector fear …

ભારતના આઈટી સેક્ટર પર ખતરો, અમેરિકા 25 ટકા ટેક્સ લગાવે તેવી ભીતિ | Threat to India's IT sector fear ...

વસ્ત્રાલમાં લાફો મારતાં રોડ ઉપર પટકાતાં હેમરેજથી યુવકનું મોત | Malo pokiten chcha mwirin an a tori e…

વસ્ત્રાલમાં લાફો મારતાં રોડ ઉપર પટકાતાં હેમરેજથી યુવકનું મોત | Malo pokiten chcha mwirin an a tori e...

શેખબાબુ હત્યા કેસમાં બે કોન્સ્ટેબલે કરેલી જામીન અરજી નામંજૂર | Bail application of two constables re…

શેખબાબુ હત્યા કેસમાં બે કોન્સ્ટેબલે કરેલી જામીન અરજી નામંજૂર | Bail application of two constables re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ બાદ આ નેતાઓને સોંપાઈ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી | After Gujarat Cabi…

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ બાદ આ નેતાઓને સોંપાઈ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી | After Gujarat Cabi…

8 months ago
૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi…

૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi…

3 months ago
The Great Indian Musical : અમેરિકાની ધરતી પર ભારતનો 5 હજાર વર્ષનો ઈતિહાસ રજૂ કરશે NMACC | The Great …

The Great Indian Musical : અમેરિકાની ધરતી પર ભારતનો 5 હજાર વર્ષનો ઈતિહાસ રજૂ કરશે NMACC | The Great …

1 year ago
તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો નક્કી ITની નોટિસ આવશે! 10 લાખ સુધીનો દંડ થઈ શકે! | income tax depar…

તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો નક્કી ITની નોટિસ આવશે! 10 લાખ સુધીનો દંડ થઈ શકે! | income tax depar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News